હળવે હૈયે...

ચંગુ ફેસબુક પર બેઠો હતો. તેની એક ફ્રેન્ડે ફેસબુક પર સેન્ડવિચનો ફોટો અપલોડ કર્યો અને લખ્યુંઃ‘ચલો, સબ સાથ મેં નાસ્તા કરેંગે.’ચંગુએ કમેન્ટ લખીઃ ‘નાસ્તા બહોત હી ટેસ્ટી થા.’

હળવે હૈયે...

આ નરેન્દ્ર મોદી પણ હદ કરે છે.આખેઆખી કોંગ્રેસને ખાઈ ગયા અને પાછા ડિસ્કવરી ચેનલના ‘મેન વર્સિસ વાઈલ્ડ’ના શોમાં કહે છે કે ‘હું તો વેજિટેરિયન છું.’ 

ચંગુ ફેસબુક પર બેઠો હતો. તેની એક ફ્રેન્ડે ફેસબુક પર સેન્ડવિચનો ફોટો અપલોડ કર્યો અને લખ્યુંઃ‘ચલો, સબ સાથ મેં નાસ્તા કરેંગે.’ચંગુએ કમેન્ટ લખીઃ ‘નાસ્તા બહોત...

આ નરેન્દ્ર મોદી પણ હદ કરે છે.આખેઆખી કોંગ્રેસને ખાઈ ગયા અને પાછા ડિસ્કવરી ચેનલના ‘મેન વર્સિસ વાઈલ્ડ’ના શોમાં કહે છે કે ‘હું તો વેજિટેરિયન છું.’ 

ખરેખર એક પુરુષ જ પુરુષની લાગણી સમજી શકે છે...ગ્રાહકઃ એક લેડીઝ ડ્રેસ જોઈએ છે.દુકાનદારઃ પત્ની માટે જોઈએ છે કે ભારેમાં બતાવું?•

શિક્ષિકાઃ ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે’ એમ કહેવાય છે. આ કહેવામાંથી તું શું શીખ્યો?વિદ્યાર્થીઃ એ જ કે ભણવાનું મૂકી દઈ હવે મારી પાછળ ઊભી રહે તેવી સ્ત્રી શોધી લેવી જોઈએ.

જો તમારી પત્ની એકદમ શાંત સ્વભાવની હોય તો વધુ ખુશ ન થશો...કારણ કે ઉચ્ચ ક્વોલિટીની રિવોલ્વરોમાં જ સાયલન્સર લગાવેલા હોય છે.•

ભૂરોઃ પપ્પા મને મ્યુઝિક સિસ્ટમ લાવી આપો.પપ્પાઃ ના... તું લોકોને હેરાન કરીશ.ભૂરોઃ ના કોઇને જરા પણ ડિસ્ટર્બ નહીં કરું. બધા ઊંઘી જશે પછી જ વગાડીશ, બસ?•

શેઠાણી થોડા દિવસ ફરીને પાછા આવ્યા એટલે નોકરે ચાવીને ઝૂડો તેની સામે મૂકતાં કહ્યું કે ‘હું તમારું કામ છોડું છું. તમને મારામાં વિશ્વાસ જ નથી.’ શેઠાણીઃ અરે,...

ચંગુએ વ્હાઈટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો અને કહ્યુંઃ મારે અમેરિકાના પ્રેસિડેન્ટ થવું છે?ટ્રમ્પઃ આર યુ એન ઈડિયટ?ચંગુઃ નો. કેમ? એ ક્વોલિફિકેશન હોય...

બ્રેકિંગ ન્યુઝઃ રાજકોટમાં પત્ની સાથે કપટ કરનારા હવામાન ખાતાના કર્મચારીની ધરપકડ.રોજ વરસાદની આગાહી કરીને પત્ની પાસે ભજિયાં બનાવડાવતો હતો.•to the free, weekly Gujarat Samachar email newsletter