હળવે હૈયે...

ચંગુઃ પરમ દિવસે મારી પત્ની કૂવામાં પડી ગઈ. તેને બહુ વાગ્યું હતું. ખૂબ બૂમો પાડી રહી હતી.મંગુઃ હવે તેને કેમ છે?ચંગુઃ લાગે છે કે હવે હવે સારું હશે. ગઈકાલથી કૂવામાંથી કોઈ અવાજ નથી આવ્યો.•

હળવે હૈયે...

ભૂરોઃ ક્યારેક એમ થાય છે કે, દુનિયાની બધી ચિંતા છોડીને હિમાલય ઉપર જતો રહું...રાજુઃ તો જતો રહેને વિચારે છે શું?ભૂરોઃ પછી એમ થાય છે કે ત્યાં નેટવર્ક આવતું હશે કે નહીં?

એક માણસ લાયબ્રેરીમાં ગયો અને આપઘાત વિશે પુસ્તક માંગ્યું. લાયબ્રેરીયને તેને પગથી માથા સુધી જોઈને સવાલ પૂછયો, ‘આપું તો ખરો પણ તે કોણ પાછું આપી જશે તે કહેવું પડશે!’•

ચંગુઃ મારા પાડોશીનો છોકરો ગુમ થઈ ગયો.મંગુઃ પછી શું કર્યું?ચંગુઃ કંઈ નહીં. મેં તેમને કહ્યું કે ગૂગલ પર સર્ચ કરો. મળી જાય એટલે ડાઉનલોડ કરી લેજો.•

બહુ વરસો પહેલાં મોદી અને રાહુલે એક સાથે બેસીને ચા પીધી હતી.આજે એ ચાનું નામ છેઃ ‘વાઘ-બકરી’ ચા!•

ડોક્ટરઃ તમને ભૂતકાળમાં ક્યારેય ન્યૂમોનિયાથી તકલીફ થઈ હતી?રાજુઃ હા...ડોક્ટરઃ ક્યારે?રાજુઃ સ્કુલમાં હતો ત્યારે સ્પેલિંગ નહોતો આવડ્યો તેમાં એક માર્ક માટે નાપાસ થયો હતો.•

ડોક્ટર: સાંભળો, તમારા ઓપરેશન પછી અમને ખબર પડી છે કે મારા હાથનું એક મોજું તમારા પેટમાં રહી ગયું છે. ફરી સર્જરી કરીને પેટમાંથી કાઢવું પડશે.નટુ: ડોક્ટર તમેય ખરા છોને! એક મોજું કાઢવા ફરી સર્જરી કરશો? આ લો... ૨૦ રૂપિયા. બજારમાંથી નવું ખરીદી લેજો!•

એક સ્ત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હતો. તે ક્યારેક ભાનમાં આવતો અને ક્યારેક બેહોશ થઈ જતો. તેમ છતાં તે સ્ત્રી હંમેશા તેના પતિની સાથે જ રહેતી. કદી પણ તેને એકલો છોડતી નહીં. એક દિવસ પતિ ભાનમાં આવ્યો અને પોતાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને...

એક સ્ત્રીનો પતિ ઘણા લાંબા સમયથી કોમામાં હતો. તે ક્યારેક ભાનમાં આવતો અને ક્યારેક બેહોશ થઈ જતો. તેમ છતાં તે સ્ત્રી હંમેશા તેના પતિની સાથે જ રહેતી. કદી પણ તેને એકલો છોડતી નહીં.એક દિવસ પતિ ભાનમાં આવ્યો અને પોતાની પત્નીને પાસે બોલાવીને કહ્યુંઃ મને...

પોલીસ ઇન્સ્પેક્ટર (હવાલદારને)ઃ ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મિનિસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી?હવાલદારઃ કારણ કે બહાર બોર્ડ મારેલું હતું - ‘પરવાનગી વિના અંદર આવવું નહીં.’to the free, weekly Gujarat Samachar email newsletter