દાદા પ્રિન્સ ચાર્લ્સની વ્યથાકથાઃ મારા પૌત્ર જ્યોર્જને મળવા દેતા નથી 10/03/2015 6:43 am Achyut Sanghavi લંડનઃ પૌત્ર જ્યોર્જને મળવા માટે ઉત્સુક પ્રિન્સ ચાર્લ્સ પુત્રવધુ કેટના માતાપિતા મિડલટન્સની દખલગીરીથી વ્યથિત છે. પ્રિન્સ ચાર્લ્સ કહે છે કે મને મારા પૌત્રને મળવા દેવાતો નથી. નાનકડો પ્રિન્સ જ્યોર્જ તેના નાના માઈકલ અને નાની કેરોલ મિડલટન પાસે વધુપડતો સમય પસાર કરતો હોવાની તેમને ચિંતા છે. પ્રિન્સ ઓફ વેલ્સની નિકટનું એક સૂત્ર તો ત્યાં સુધી કહે છે કે કેરોલે અંકુશ મેળવી લીધો છે અને તે જ ક્વીન હોય તેવું વર્તન કરે છે.
પુનઃશ્ચ હરિઓમઃ સેવાગ્રામથી રામલીલા મેદાન 10/03/2015 6:46 am Nilesh Parmar અણ્ણા હઝારેના આંદોલનના ખભે ચડીને ભાજપ સત્તાના સિંહાસને પહોંચ્યો, પણ હવે મોદી સરકાર વિરોધી બ્યૂગલે મૂંઝવણ વધારી
ઠગ ફેઈથ હીલરેઅધધધ £૧ મિલિયન પડાવ્યા 10/03/2015 6:46 am Achyut Sanghavi લંડનઃ સાઈબાબાના નામે લોકોની શ્રદ્ધા સાથે છેતરપીંડી આચરતા મહાઠગ મોહમ્મદ અશરફીને ગત મહિને નવ વર્ષની જેલની સજા કરાઈ છે. તેણે શ્રદ્ધાળુ લોકો સાથે £૬૫૦,૦૦૦ની ઠગાઈ કરી હોવાનું કહેવાય છે. જોકે, કેટલાંક લોકો પોતાને કમલજી તરીકે ઓળખાવતા અશરફી સામે કાનૂની કાર્યવાહીમાં જોડાયાં નહિ હોવાના કારણે વાસ્તવિક ઠગાઈ £૧ મિલિયન સુધીની હોઈ શકે તેમ પોલીસ કહે છે.
વિદેશી સરોગેટ્સ દ્વારા સંતાન માટે બ્રિટિશ દંપતીઓની દોટ 10/03/2015 6:54 am Achyut Sanghavi લંડનઃ વિદેશી ભાડૂતી માતાઓ દ્વારા બાળકોને જન્મ અપાવવા ઈચ્છતા બ્રિટિશ પેરન્ટ્સની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. માત્ર ૨૦૧૩માં જ ૧૫૦૦ બ્રિટિશ પેરન્ટ્સે વિદેશી ભાડૂતી માતાઓ મારફત સંતાન મેળવ્યાં હતા.
Silencing India's Daughter 09/03/2015 4:19 pm Rupanjana Dutta Nine months after India was shaken by the gang rape and murder of a young Medical student on a Delhi bus, Bollywood actress Kalki Koechlin made a satirical video called 'Rape: It's your fault'. In that few mins video, the actress ridiculed the pervasive patriarchal attitudes, expressed openly by Indian public figures- that blamed urban women and their conduct for the increasing rate of violence against them.
Get workers healthy with office-hour lifestyle exercises 09/03/2015 6:36 pm Urja Patel Want to see your employees healthy and in shape? Get them to do some lifestyle exercises well within the office premises. A healthy lifestyle intervention programme administered at the workplace significantly reduces risk factors for diabetes and heart disease, shows a new study.
નિર્દોષ બાળા આયેશાનો ભોગ લેનારી માતા અને લેસ્બિયન પ્રેમિકાને જેલ 10/03/2015 6:57 am Achyut Sanghavi લંડનઃ લેસ્બિયન માતા પોલી ચૌધરી અને તેની ૪૩ વર્ષની પ્રેમિકા કીકી મુદ્દરના અત્યાચારથી પોલીની આઠ વર્ષની બાળકી આયેશાનું મોત નીપજ્યું હતું. ભૂતપ્રેતમાં અંધશ્રદ્ધા ધરાવતી પ્રેમિકાની ચડામણીથી ૩૫ વર્ષીય પોલી તેની બાળકીમાં ડાકણ કે પ્રેત વાસ કરતો હોવાનું માનતી થઈ હતી. ચોથી માર્ચે ઓલ્ડ બેઈલી કોર્ટે આયેશાના કમોત માટે પોલી અને કીકીને ગુનેગાર ઠરાવ્યા હતા. પોલીને ૧૩ વર્ષ અને મુદ્દરને ૧૮ વર્ષની જેલની સજા કરાઈ હતી. જોકે, બન્ને સ્ત્રીઓ આયેશાના હત્યા માટે એકબીજા સામે દોષારોપણ કરતી હતી..
ક્રોયડનમાં હિન્દુ પ્રાઈમરી ફ્રી સ્કૂલ 10/03/2015 7:06 am Achyut Sanghavi લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને હિન્દુ પ્રાઈમરી સ્કૂલ સહિત ક્રોયડનમાં બે ફ્રી સ્કૂલ્સની જાહેરાત કરી છે. હિન્દુ ચેરિટી અવંતી સ્કૂલ્સની પ્રાઈમરી શાળા અને વેલિંગ્ટન કાઉન્ટી ગ્રામર સ્કૂલની સેકન્ડરી ફ્રી સ્કૂલ ક્રોયડનમાં સ્થપાશે.
New plum found to be new superfood 09/03/2015 6:37 pm Urja Patel A plum, which was 'accidentally created' , has been touted as the next superfood to rival the acai berry.
Onion extract lowers high blood sugar, cholesterol 09/03/2015 6:39 pm Urja Patel Combined with the antidiabetic drug metformin, an onion extract can help lower high blood glucose (sugar) and total cholesterol levels among diabetics, says a study.