ભારતીય વિદ્યાર્થીએ અલ્ઝાઈમર્સ ટેસ્ટ વિકસાવ્યો 14/07/2015 10:52 am Achyut Sanghavi લંડનઃ સરેસ્થિત એપ્સમના ભારતીય મૂળના ૧૫ વર્ષીય તરુણ ક્રતિન નિત્યાનંદમે અલ્ઝાઈમર્સ માટે ‘ટ્રોજન હોર્સ’ એન્ટિબોડીઝનું સંભવિત પરીક્ષણ વિકસાવ્યું છે. આના પરિણામે રોગના પ્રથમ લક્ષણો દેખાય તેના ૧૦ વર્ષ પહેલા જ તેનું નિદાન કરી શકાશે અને તેને આગળ વધતો પણ અટકાવી શકાશે.
પ્રધાનના જન્મદિને એકત્ર રૂ. ૫૦ લાખનું દાન 16/07/2015 7:02 am Viren Vyas જાહેર જીવનમાં કાર્યરત રહીને પ્રધાનપદ સુધી પહોંચેલા કચ્છના વતની પ્રધાને પોતાના જન્મ દિને એકત્ર થયેલું અંદાજે રૂ. ૫૦ લાખનું ભંડોળ સેવા કાર્યોમાં સમર્પિત કર્યું છે.
• વૃદ્ધ મન્નાનને છેતરી Isis માં જોડાવી દીધા 14/07/2015 11:28 am Achyut Sanghavi બ્રેડફર્ડથી લાપતા થઈ ઈસ્લામિક સ્ટેટના કબજા હેઠળના સીરિયામાં પહોંચેલા ૧૨ વ્યક્તિના મન્નાન પરિવાર વિશે નવો ફણગો ફૂટ્યો છે. ૭૫ વર્ષના મુહમ્મદ અબ્દુલ મન્નાન સહિત વૃદ્ધ સભ્યોને છેતરીને ઈચ્છા વિરુદ્ધ Isisમાં જોડાવા સમજાવી દેવાયા હતા. મન્નાનને ઈસ્તંબુલની હોટેલમાં પરિવારના અન્ય સભ્યોથી અલગ પાડી એક વાનમાં પૂરી દીધા પછી સરહદની પાર લઈ જવાયા હોવાનો દાવો તેમના પુત્ર સલીમ હુસૈને કર્યો હતો.
Youngsters are ditching owning cars 16/07/2015 7:17 am Reshma Trilochun Many elderly people have been retaining their licences, while on the other hand, many youngsters are no longer lured by the concept of having a car.
‘કર્મ નિર્વાણ’માં ઓનર કિલિંગના પીડિતોનું સ્મરણ 14/07/2015 11:33 am Achyut Sanghavi લંડનઃ ઓનર કિલિંગના ભોગ બનેલાની યાદમાં કોસ્મોપોલિટનના સહયોગથી ૧૪ જુલાઈ, ૨૦૧૫ના રોજ સૌપ્રથમ ‘કર્મ નિર્વાણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેમાં જસવિન્દર સાંઘેરા CBE દ્વારા સ્થાપિત અને ૧૯૯૩થી રજિસ્ટર્ડ કર્મ નિર્વાણ ચેરિટી ઓનર કિલિંગ અપરાધો અને બળજબરીથી કરાવાતા લગ્નોનાં પીડિતોને ટેકો આપી રહેલ છે. સાંઘેરા ખુદ આ શોષણનો શિકાર બન્યાં હતાં.
કચ્છના રાજવી પરિવારમાં મિલ્કત વહેંચણી મુદ્દે ૩૫ વર્ષે સુખદ સમાધાન 16/07/2015 7:33 am Viren Vyas કચ્છના રાજવી-જાડેજા પરિવારમાં છેલ્લા સાડાત્રણ દાયકાથી મિલકતની વહેંચણી સહિતના મુદ્દે ચાલતા વિવાદ અને કાનૂની જંગમાં અંતે સુખદ સમાધાન થયું છે.
ક્વીનને £૭૦૦ મિલિયનનું જંગી વળતર મળશે 14/07/2015 11:36 am Achyut Sanghavi લંડનઃ હીથ્રો એરપોર્ટના ત્રીજા રન-વેના કારણે વિમાનોની અવરજવરથી સર્જાનારા ઘોંઘાટ સામે વિન્ડસર કેસલને સાઉન્ડપ્રૂફ બનાવવા મહારાણી એલિઝાબેથ દ્વિતીયને ૭૦૦ મિલિયન પાઉન્ડનું જંગી વળતર મળશે. હીથ્રો એરપોર્ટે રન-વે નજીકના રહેવાસીઓને ઘોંઘાટરહિત વ્યવસ્થાના નિર્માણ માટે વળતર આપવા એક બિલિયન પાઉન્ડના વળતરની યોજના તૈયાર કરી છે. ક્વીન એલિઝાબેથ સૌથી મોટાં લાભાર્થી બનશે.
UK Gurdwara releases protocol for Anand Karaj 14/07/2015 12:47 pm Reshma Trilochun The Gurdwara Singh Sabha London has released a protocol of Anand Karaj ceremonies in the Gurdwara.The Anand Karaj is a Sikh religious marriage ceremony with specific principles and values which Sikhs have to respect and comply to.
Hospital consultants forced to work on weekends 16/07/2015 7:49 am Reshma Trilochun Health secretary, Jeremy Hunt, is to lay down an ultimatum to the doctors' union, ordering that they discuss a radical improvement of hours and pays or face having new terms imposed.