યુકે વિઝા માટે ક્રિમિનલ રેકોર્ડ્સની તપાસ ફરજિયાત 21/07/2015 9:43 am Achyut Sanghavi લંડનઃ ઈમિગ્રન્ટ ક્રિમિનલ્સ પર અંકુશ લાદવાના પ્રયાસમાં સરકારે યુકે આવતા અમેરિકન તમામ બિનયુરોપીય વિઝા અરજદારોએ ૧૦ વર્ષ સુધીના ક્રિમિનલ રેકોર્ડ્સની તપાસના પુરાવા આપવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનો અમલ સપ્ટેમ્બરથી શરુ કરાશે. પહેલા ઈન્વેસ્ટર અને એન્ટ્રેપ્રીન્યોર વિઝા સહિત ટિયર-વન વિઝા રુટ્સને આવરી લેવાશે, જે ૨૦૧૬થી અન્ય વિઝા માટે પણ લાગુ કરાશે. જોકે, યુરોપિયન યુનિયનના નાગરિકોને આમાંથી મુક્તિ અપાઈ છે.
7 Lessons on Productivity That Have Nothing To Do With Working More Which I Learnt From Being Indian 21/07/2015 10:15 am Urja Patel I write to you from Amalfi, the beautiful azure Italian riviera of expansive sapphire ocean and emerald green hills.
Fifteen healthy foods that will curb your appetite 21/07/2015 10:22 am Urja Patel The next time you find your stomach grumbling between meals, it's worth knowing that there are many healthy snacks that naturally stave off hunger. Options like edamame beans or avocado can stop us grazing on foods laden with fat and calories - and even smelling a bar of dark chocolate could be enough to satisfy cravings.