મૃત ભિક્ષુક પાસેથી રૂ. બે લાખ મળ્યા 11/03/2015 9:30 am Viren Vyas ભિક્ષુકો પાસે કેટલા નાણા હોય શકે? આવો વિચાર આપણને ઘણી વાર આવે છે.
Anni Dewani's Father Suffers a terrible Accident 16/03/2015 3:10 pm Reshma Trilochun Anni Dewani's father, Vinod Hindocha has suffered a terrible accident which caused his right arm to be ripped off just below his shoulder. Anni Dewani was murdered while on honeymoon in South Africa in 2010.
કોલ બ્લોક્સ-સ્પેકટ્રમ હરાજીઃ ભારત સરકારને રૂ. ૩ લાખ કરોડથી વધુ મળ્યા 11/03/2015 9:32 am Nilesh Parmar નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરવામાં આવેલી કોલ બ્લોકસ અને સંદેશવ્યવહાર માટે મહત્ત્વનાં ટેલિકોમ સ્પેક્ટ્રમ માટેની હરાજીથી સરકારી તિજોરીને રૂ. ૩,૦૦,૦૦૦ કરોડથી વધુની આવક થઈ છે.
સિડનીમાં ભારતીય મહિલાની હત્યા 11/03/2015 9:36 am Viren Vyas ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ૪૧ વર્ષીય ભારતીય મહિલા આઇટી કન્સલ્ટન્ટની ગત સપ્તાહે ઘાતકી હત્યા કરવામાં આવી છે.
The Modi Effect with Lance Price 16/03/2015 3:14 pm Rupanjana Dutta The Indian Journalists Association and Foreign Press Association organised the press launch of the book 'The Modi Effects: Inside Narendra Modi's Campaign to Transform India'by Lance Price at the FPA office.A former political Spin doctor Price revealed the amazing story behind Narendra Modi's 2014 Indian election victory, and answered questions from the audience.
કેદારનાથના દર્શન ૨૪ એપ્રિલે ખૂલશે 11/03/2015 9:38 am Vikram Nayak ગોપેશ્વરઃ વાદળો ફાટતાં વેરવિખેર બની ગયેલું કેદારનાથ પવિત્ર યાત્રાધામ આવતા મહિને ૨૪ તારીખે સવારે આઠ વાગ્યે શિયાળો પૂરો થતાં મંદિરના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવશે, એમ કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતિના અધિકારી બી. ડી. સિંહે કહ્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપનીઃ રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્ક્યામત 11/03/2015 9:39 am Nilesh Parmar નવી દિલ્હીઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઇએલ) રૂ. ૩.૬૮ લાખ કરોડની અસ્કામત સાથે ભારતની સૌથી મોટી કોર્પોરેટ કંપની બની છે. ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ટોચની ૧૦ કંપનીઓમાં આરઆઈએલ અને એચડીએફસી એમ માત્ર બે જ ખાનગી કંપનીઓ સામેલ છે.
ન્યૂ યોર્કમાં બે ઈદની રજા, દિવાળીની રજા નહીં 11/03/2015 9:40 am Viren Vyas અમેરિકામાં હિન્દુ સમુદાયે શાળાઓની રજામાં દિવાળીનો સમાવેશ ન થવાથી શહેરનાં વહીવટીતંત્ર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે.