નકલી નોટ કૌભાંડમાં સ્વામી.ના સંતની ધરપકડ 30/03/2015 9:45 am Viren Vyas ભાવનગરના ભરતનગરના જીએમડીસી નવા કવાર્ટર પાસેથી બે લાખની નકલી નોટના મુદ્દામાલ સાથે પોલીસે પાંચ શખસની ધરપકડ કરી છે.
Playing Music While Pregnant Can Help Develop Unborn Child's Hearing 30/03/2015 11:30 am Reshma Trilochun Scientific study suggests that playing music while pregnant can help develop an unborn child's hearing.
નર્મદાનાં જળ મુદ્દે કચ્છને અન્યાય, કોંગ્રેસનો આક્ષેપ 30/03/2015 11:31 am Viren Vyas કચ્છને વધુ પ્રમાણમાં નર્મદા નદીના પાણી આપવાના છે પરંતુ તે માટે જરા પણ કામ ન થયાનો ખેદ પૂર્વ વિપક્ષી નેતા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે વિધાનસભામાં વ્યકત કર્યો હતો.
વિદેશી વિદ્યાર્થીઓને જૈવિક, રાસાયણિક શસ્ત્રોના અભ્યાસ પર પ્રતિબંધ 31/03/2015 5:08 am Achyut Sanghavi લંડનઃ સુરક્ષા પડકારોને ધ્યાનમાં લેતાં બ્રિટનની યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓ માટે પરમાણુ, જૈવિક અને રાસાયણિક શસ્ત્રો અંગેના અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી વિદ્યાર્થીઓ ઘાતક શસ્ત્રો અંગેનું શિક્ષણ પ્રાપ્ત કરીને આતંકવાદી હુમલામાં મદદરૂપ બની શકે તેવા ભયને કારણે ૭૩૯ વિદેશી વિદ્યાર્થીને ચોક્કસ અભ્યાસક્રમોમાં એકેડેમિક ટેકનોલોજી એપ્રૂવલ સ્કીમ અંતર્ગત પ્રવેશ અપાયો નથી. બીજી તરફ, કેટલાંક સાંસદોએ બ્રિટિશ વિદ્યાર્થીઓને પણ આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ નહિ આપવા માગણી કરી છે.
ભારતીય રેસ્ટોરાંમાલિક સામે ગ્રાહકના મોતનો આરોપ 31/03/2015 5:22 am Achyut Sanghavi લંડનઃ સંખ્યાબંધ એવોર્ડવિજેતા રેસ્ટોરાંના માલિક મોહમ્મદ ખાલીક ઝમાન સામે મગફળીની એલર્જી ધરાવતા ગ્રાહક પોલ વિલ્સનના મોત બદલ બેદરકારીનો ચાર્જ લગાવાયો છે. વિલ્સને ટેકઅવે રેસ્ટોરામાંથી ખરીદેલી કરીમાં મગફળી હોવાનું કહેવાય છે.