Advanced search


Pravasi

Pravasi

Modhera dance festival

Modhera dance festival

આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. ડોલી (સોનમ કપૂર) એક એવી યુવતી છે જે પૈસા માટે કાંઈ પણ કરી શકે છે. ડોલી છોકરાને પટાવવામાં, તેની સાથે લગ્ન કરી અને છોકરાના ખાનદાનને ખંખેરી લેવામાં નિષ્ણાત હોય છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ, (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામવિકાસ વિભાગના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાએ ગત તા. ૨૨-૧-૧૫ના રોજ સાંજે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' કાર્યાલય ખાતે યોજાયેલા સ્વાગત સમારોહમાં ભાવભીનું સંબોધન કરી અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફલ્ાઇટ માટેની આપણી સૌની માગણીને સંપૂર્ણ સમર્થન આપી ભારતની વિકાસ યત્રામાં જોડાવા સૌ બ્રિટન વાસીઅોને નિમંત્રણ આપ્યું હતું.

સંઘપ્રદેશ દિવ-દમણ અને દાદરા નગર હેવલીને ગુજરાતમાં સમાવી લેવા માટેની હિલચાલની વાતો પાયાવિહોણી હોવાનું પ્રશાસને જણાવ્યું છે. દમણ તેમ જ દાદરા નગર હવેલીના પબ્લીસિટી ડીપાર્ટમેન્ટ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. દમણ પ્રશાસને ગૃહ મંત્રાલયમાં આવી વાતની કોઈ વિચારણા પણ નહીં હોવાથી આવી અફવાથી લોકોને દૂર રહેવા જણાવ્યું છે. બીજી તરફ દાદરા અને નગર હવેલીના સાંસદ નટુભાઈ તેમ જ ભાજપના પ્રદેશ અધ્યક્ષા દિગ્વિજય સિંહે દિલ્હીમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહને મળી આ મુદ્દે ચર્ચા કરતાં સંઘપ્રદેશને ગુજરાતમાં વિલય કરવાની કોઈ વાત નહીં હોવાનું તેમણે સાંસદને જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી સેલવાસ તેમ જ દમણને ગુજરાતમાં સમાવેશ કરી લેવાની બૂમો ઊઠી હતી અને કેટલાક સ્થાનિકો દ્વારા આ બાબતનો સખ્ત વિરોધ કરાશે તેવી જાહેરાતો પણ થઇ હતી.

DSC_0003

રાજ્યપાલોની કતારમાં એક અનોખા

આમ તો બંધારણ નિર્માતાઓએ રાજ્યોના રાજ્યપાલો (ગર્વનર)ને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના બંધારણીય ‘દૂત’નું કામ સોંપ્યું હતું, પણ તેમણે પ્રજાતરફી સક્રિયતા કેવી કેટલી દાખવવી જોઈએ તેની સ્પષ્ટતા કરી નહોતી. આથી ઘણી બધી વાર રાજ્યપાલ જે તે રાજ્યને બદલે કેન્દ્રમાં જેની સરકાર હોય તેની તરફેણમાં કામ કરતા હોવાની ફરિયાદો શરૂ થઈ ગઈ હતી.

Maniben-Patel-80+

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ અને અન્ય વિભાગોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું આયોજન તા. ૨૧-૧-૧૫ના રોજ લંડનના પેલેસ અોફ વેસ્ટમિનસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કીથ વાઝ, હેરો ઇસ્ટના એમપી બોબ બ્લેકમેન, લોર્ડ ભીખુભાઇ પારેખ સહિત સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.