બુધવાર - ૨૭ માર્ચનો દિવસ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારના જ ટ્વીટ કર્યું હતું કે તેઓ સવારે ૧૧.૪૫થી ૧૨.૦૦ની વચ્ચે એક મોટી જાહેરાત કરવાના છે. આ સાથે જ દેશના લોકોમાં ભારે ઉત્સુકતા સાથે કેટલાંક લોકોના જીવ પડીકે પણ બંધાઈ ગયા હતા કે મોદી કેવી...
બુધવાર - ૨૭ માર્ચનો દિવસ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારના જ ટ્વીટ કર્યું હતું કે તેઓ સવારે ૧૧.૪૫થી ૧૨.૦૦ની વચ્ચે એક મોટી જાહેરાત કરવાના છે. આ સાથે જ દેશના લોકોમાં ભારે ઉત્સુકતા સાથે કેટલાંક લોકોના જીવ પડીકે પણ બંધાઈ ગયા હતા કે મોદી કેવી...
લોકસભાની ચૂંટણીની હાલત ‘મૌસમ છલકે’ જેવી છે. વરસતા વરસાદમાં ગમે ત્યાં આશરો મળી જાય તેની શોધમાં રહેતા રાષ્ટ્રીય કે સ્થાનિક પક્ષોના સંભવિત ઉમેદવારોની આવી હાલત છે. પ્રચારસભાઓ ગાજવા લાગી છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્નો અનેક પૂછાઈ રહ્યાં છે. કોની સરકાર...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજથી બસોએક વર્ષ પહેલાં ગુજરાતી ભાષાને શું શા પૈસા ચાર ગણવામાં આવતી હતી. ગુજરાતી ભાષા માટે ઉપહાસમાં કહેવાતુંઃ અબે-તબે કે સોલ...

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા કંપની ફેસબુકે સોમવારે અનેક ફેસબુક અકાઉન્ટ અને પેજ હટાવી દીધાં...
મેનેજરે માલિકને પૂછ્યું, ‘સાહેબ તમારી ઓફિસમાં પરણેલાં માણસોને જ કેમ નોકરીએ રાખો છો?માલિકઃ કેમ કે તેમને અપમાનિત થવાની ટેવ પડી ગઈ હોય છે, અને ઘરે જવાની ઉતાવળ પણ હોતી નથી.•

વિશ્વમાં પહેલી વાર એચઆઇવી પોઝિટિવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝિટિવ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. આ ઓપરેશન ચાલુ અઠવાડિયે જ બાલ્ટીમોરની જોન હોપકિન્સ...

તબીબી અભ્યાસના તારણ અનુસાર જે લોકો નિયમિતપણે થોડી માત્રામાં બદામ-કાજુનું સેવન કરે છે તેમને હૃદયના ધબકારાની અનિયમિતતાની તકલીફ થવાની સંભાવના ઘટી જાય છે....

આ જગતમાં એવા ઘણા લોકો હશે જેઓ કલર બ્લાઇન્ડનેસ (રતાંધળાપણા) સામે લડી રહ્યા છે. આ લોકો માટે હવે એક સારા સમાચાર છે. કેનેડામાં રહેતી ૨૮ વર્ષીય યુવતીએ એક વિશિષ્ટ...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ સોમવારે આંધ્રનાં શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી સવારે બરાબર ૯.૨૭ કલાકે પીએસએલવી રોકેટને ભારતનાં ડિફેન્સ સેટેલાઇટ...

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનીઓ વચ્ચે ગયા વર્ષે થયેલી અથડામણની વરસી નિમિત્તે હજારો ગાઝા નિવાસીઓ ૩૧ માર્ચે ઇઝરાયેલની સરહદે ૩૧મી માર્ચે ભેગા થયા હતા અને અથડામણ...