લાડુનું જમણ

“આવતી કાલની ફીસ્ટમાં લાડુનું જમણ.” આ વાંચતાં જ દેવશંકર માસ્તર થંભી ગયા. ‘આદર્શ ક્લબ’ના એ પાટિયા પાસે બે ડગ ભરતાં એમણે ચશ્માંની દાંડી – દોરી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરીથી વાંચી ગયા. પગ ઉપાડ્યા પછી વળી પાછા ફર્યા અને રાયતું શાનું છે એ પણ વાંચી...

દિવાલમાં ચણાયેલો માણસ

(ગતાંકથી ચાલુ)રવજી લાભશંકરને મળવા ગયો, લાભશંકરને થયું કે, પાળેલી બિલાડી, આંખો બંધ કરીનેય છેવટે દૂધ પીવા આવી ખરી! રવજીના એણે ખબરઅંતર પૂછ્યા. રવજીએ દિલ ખોલીને વાત કરી કે, બધી વાતે એ સુખી હતો, મનમાં પણ બહુ શાંતિ હતી, ફક્ત નાણાં ભીડ રહેતી હતી. અને...

અબનીની આંખોમાં તો સા-વ ઇન્કાર! સુભાષચંદ્ર? અહીં ક્યાંથી હોય? પણ હતા તો તે જ. બંગાળમાં તેમને મળવાનું થયું હતું, પછી માનવેન્દ્રનાથ રાય સાથે વારંવાર આ ‘પ્રતિભાસૂર્ય’...

અવની મુખરજીને તમે જાણતા હતા ખરા?’ શિદેઈએ પૂછયું.સુભાષની આંખમાં ચમક આવી, અને ગહન અંધારામાં કોઈક ઉજ્જવળ રેખા શોધતા હોય તેવી ચહેરા પર ઉત્સુકતા. ‘ઓહ અવની?...

સુભાષે તેમને શ્રદ્ધાંજલિ અર્પવા મહાધિવેશનમાં પ્રસ્તાવ મૂક્યો હતો. બીજી તરફ દાંડીકૂચે ચપટી મીઠામાંથી ચમત્કાર સર્જ્યો, દેશ આખો જાગી ઊઠ્યો...સબમરીનના અંધારિયા...

નુકસાનનો ક્યાં પાર હતો? રશિયામાં -૬ લાખ સૈનિકો.૫૦૦૦ ટેન્ક.૭ હજાર તોપ૪૦૦૦ હવાઈ યુદ્ધ જહાજ,બધાંનો ખાત્મો.કરોડો રૂપિયા બાંધેલો, નીપા નદી પરનો બંધ રશિયાએ જાતે...

ખુદ સુભાષ જ ત્યાં પહોંચી ગયા. આખી દાસ્તાન કહી... થોડી આશા બંધાઈ પણ વાત એટલી સરળ નહોતી.કાબુલ પોલીસને ગંધ આવી ગઈ હતી કે આ ભગતરામ કોઈક એવી વ્યક્તિને લાવ્યો...

મંચુરિયાની એ ઠંડીગાર રાતે અતીતની અગ્નિજ્વાળાને સુભાષ શબ્દ આપી રહ્યા હતા, એક વિદેશી સંગાથી શિદેઈ સમક્ષ. તેમને મન એ જાપાની કે વિદેશી હતો જ નહીં. આઝાદ હિન્દ...

વહેલી સવારે મંચુરિયાની એક અજાણ છાવણીમાં, સ્તાલિનના અધિકારીઓ તપાસ કરવા માટે તૈયાર હતા. ચંદ્ર બોઝ. નેતાજી બોઝ. સુભાષચંદ્ર બોઝ. જાપાન. હિરોહિતો. જનરલ તોજો....

હવે જનરલ શિદેઈનો વારો હતો. જાપાનીઝ સ્મિત સાથે તેણે અહેવાલો વાંચી સંભળાવ્યા. વિમાનના ઘરઘરાટ વચ્ચે પણ સુભાષ તે સાંભળતા રહ્યા.શિદેઈએ અખબારોનો થોકડો કરી રાખ્યો...

૧૯ ઓગસ્ટ, ૧૯૪૫નો મધ્યાહન.સુભાષ ખડખડાટ હસી પડ્યા. વિમાન મંજીરિયા તરફ ધસી રહ્યું હતું. તેમણે કહ્યુંઃ જનરલ શિદેઈ! સમય દેવતાએ ફરી એક વાર સુભાષનાં મૃત્યુને...

આ નવલકથા...ઇતિહાસ અને વ્યક્તિ એકબીજા વિના જીવી શકે નહીં તે વાત જમાનાથી સિદ્ધ થયેલી છે. અહીં પ્રયાસ છે આપણા પોતાના રાષ્ટ્રનાયક તરીકે સુસ્થાપિત નેતાજી સુભાષચંદ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter