દેવ પટેલના ઉજ્જૈનમાં ધામા

Friday 13th February 2015 11:00 EST
 

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરથી જાણીતા બનેલા યુવા અભિનેતા દેવ પટેલ તેની નવી હોલીવૂડ ફિલ્મના શૂટિંગ માટે ઉજ્જૈનમાં છે. આ ફિલ્મમાં નિકોલ કિડમેન પણ છે. જે ટૂંક સમયમાં ઉજ્જૈન આવીને ફિલ્મના યૂનિટની સાથે જોડાશે. દેવ આ શહેરમાં એક મહત્ત્વનું શૂટિંગ કર્યું છે. આ ફિલ્મ માટે આવતાં બે અઠવાડિયાંમાં ઓમકારેશ્વર રેલવે સ્ટેશન ખાતે વધુ સિકવન્સીસનું શૂટિંગ કરવાનું દિગ્દર્શકનું આયોજન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter