પતિ અને પુત્રી સાથે રામલલાના દર્શને પહોંચી પ્રિયંકા

પ્રિયંકા ચોપરા થોડા સમય પહેલા દીકરી માલતી મેરી સાથે ભારતની મુલાકાત આવી છે. બાદમાં પતિ નિક જોનાસ પણ અમેરિકાથી ભારત આવી પ્રિયંકાની સાથે પ્રવાસમાં જોડાયો છે.

સદાબહાર સુંદરી મધુબાલાનું જીવન હવે ફિલ્મીપરદે

સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લિજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ અટકળોને યથાર્થ ઠેરવતા હવે સોની પિક્ચર્સે મધુબાલાની બાયોપિક બનાવવાનું એલાન કર્યું છે. 

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ દેશવિદેશમાં છવાઇ ગઇ છે અને બોક્સ ઓફિસ કલેકશનમાં દિનપ્રતિદિન ઉમેરો થઇ રહ્યો છે.

ઓછા બજેટમાં અને મોટી સ્ટાર કાસ્ટ વગર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ બોક્સઓફિસને છલકાવી દીધી છે. ફિલ્મમાં લીડ રોલ કરનાર અનુપમ ખેરના અભિનયને ઓડિયન્સ ભરપૂર...

શિલ્પા શેટ્ટીનો બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા ફરી એક વાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો છે. રાજ મુંબઇના જુહૂમાં ફિલ્મ જોવા માટે એક થિયેટર આવ્યો હતો. જોકે, આ દરમિયાન...

આજકાલ બોલિવૂડમાં એક પ્રશ્ન ચર્ચાના ચોતરે ચઢ્યો છેઃ રણબીર અને આલિયા આવતા મહિને પરણી રહ્યા છે? કપૂર પરિવાર કે ભટ્ટ પરિવારે આ મામલે મગનું નામ મરી પાડ્યું...

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોલ્ટલેક ખાતે ચાલી રહેલા કોલકતા પુસ્તક મેળા 2022ના પરિસરમાંથી 12 માર્ચે એક યુવતીની...

બોલિવૂડની અભિનેત્રીઓએ હોલીવૂડમાં પણ અભિનયના કામણ પાથરીને આગવું સ્થાન મેળવ્યું છે. હવે આ નામોમાં આલિયા ભટ્ટનું નામ ઉમેરાઇ રહ્યું છે. આલિયા આંતરરાષ્ટ્રીય...

ફરિદાબાદ પોલીસે એક સોફિસ્ટિકેટેડ સાઇબર ક્રિમિનલની ગેંગ ઝડપી લીધી છે, જેણે ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરના સસરાની કંપની સાથે 27 કરોડ રૂપિયાથી વધારે રકમની છેતરપિંડી...



to the free, weekly Gujarat Samachar email newsletter