કિંગ ખાનનું ઇદ મુબારક...

રમઝાન ઇદનાં પર્વે ગયા ગુરુવારે શાહરુખ ખાનના બંગલો ‘મન્નત’ બહાર મોટી સંખ્યામાં ફિલ્મચાહકો તેની એક ઝલક મેળવવા ઉમટ્યા હતા. 

સલમાનના ઘર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી

બોલિવૂડમાં ‘ભાઈજાન’ તરીકે ઓળખાતા કલાકાર સલમાન ખાનના મુંબઈના બાન્દ્રા ખાતેના ફલેટ પર રવિવારે વહેલી પરોઢે પાંચ રાઉન્ડ ગોળીબાર કરાયો હતો. બે બાઈકસવારોએ વહેલી પરોઢે આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં સલમાનના ફલેટની બાલ્કની તરફ તાકીને ધડાધડ ગોળીઓ છોડીને...

અભિનેત્રી કરિશ્મા તન્ના મુંબઇના બિઝનેસમેન વરુણ બંગેરા સાથે પાંચમી ફેબ્રુઆરીએ લગ્નબંધને બંધાશે. મુંબઇમાં જ યોજાનારા લગ્ન વિશે કરિશ્માએ તો હોઠ સીવી રાખ્યાં...

મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરના સંબંધો ભંગાણના આરે છે અને તેમની વચ્ચે વાતચીત તેમજ હળવા-મળવાનું બંધ થઇ ગયું હોવાના અહેવાલો કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં...

કથ્થક નર્તક બિરજુ મહારાજનું સોમવારે ૮૩ વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ પૌત્રી અને બે શિષ્યો સાથે અંતાક્ષરી રમી રહ્યા હતા ત્યારે છાતીમાં તીવ્ર...

અનન્યા પાંડેનું ગૌરી ખાન સાથે બોન્ડિંગ જાણીતું છે. તાજેતરમાં તેણે ગૌરી ખાને ગિફ્ટમાં આપેલા આર્ટ પીસનો ફોટોગ્રાફ શેર કર્યો છે. અનન્યાના ઘરની દિવાલ પર આર્ટ...

પ્રિયંકા ચોપરા રૂ. ૭૦૦ કરોડથી પણ વધુ રકમની સંપત્તિ સાથે બોલિવૂડની સૌથી વધુ ધનવાન અભિનેત્રી છે. પ્રિયંકા ફિલ્મો ઉપરાંત ફેશન અને હેર પ્રોડકટ પ્રોડક્ટ તથા...

સંજય લીલા ભણશાલી હાલ પોતાની આગામી વેબ સીરિઝ હીરામંડી માટે ચર્ચામાં છે. આ વેબ સીરિઝ લાહોરના સૌથી મોટા અને જાણીતા રેડ એરિયા હીરામંડી પર આધારિત છે. ભણશાલીનો...

રાજકુમાર રાવ આગામી ફિલ્મમાં એક દૃષ્ટિહીન ઉદ્યોગપતિના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે. આ એક એવા ઉદ્યોગપતિની બાયોપિક છે જેણે પોતાની...

અનુષ્કા શર્મા-કોહલી ત્રણ વરસના લાંબા અંતરાલ બાદ ફરી અભિનય ક્ષેત્રે સક્રિય થઇ છે. હાલમાં જ તેની એક ફિલ્મનું ટિઝર રિલીઝ થયું છે, જેમાં તે મહિલા ક્રિકેટરના...

પ્રિયંકા ચોપરાનું દરેક સ્ટેટમેન્ટ અને ફોટોગ્રાફ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જોનાસ સરનેમને દૂર કરી તો બન્ને છૂટા પડી...



to the free, weekly Gujarat Samachar email newsletter