સલમાનના ઘર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી

બોલિવૂડમાં ‘ભાઈજાન’ તરીકે ઓળખાતા કલાકાર સલમાન ખાનના મુંબઈના બાન્દ્રા ખાતેના ફલેટ પર રવિવારે વહેલી પરોઢે પાંચ રાઉન્ડ ગોળીબાર કરાયો હતો. બે બાઈકસવારોએ વહેલી પરોઢે આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં સલમાનના ફલેટની બાલ્કની તરફ તાકીને ધડાધડ ગોળીઓ છોડીને...

બોલિવૂડમાં ઓરિજિનલ કન્ટેન્ટની હજુ પણ ખામી: કરણ જોહરનો બળાપો

કરણ જોહરે લેટેસ્ટ પોસ્ટમાં બોલિવૂડમાં ટ્રેન્ડ ફોલો કરનાર પર નિશાન સાધ્યું છે. કરણ જોહર છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યો છે. હવે તેની લેટેસ્ટ પોસ્ટમાં તેણે બોલિવૂડમાં ટ્રેન્ડ ફોલો કરનાર પર નિશાન સાધ્યું છે.

હિન્દી સિનેજગતના જાણીતા ગીતકાર, કવિ અને પટકથા લેખક જાવેદ અખ્તરે જણાવ્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. તેમણે મંદિરનિર્માણથી...

સુહાના ખાન અને અગત્સ્ય નંદા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાથે જોવા મળતાં બંને સાથે સાથે નવું વર્ષ મનાવીને પાછાં ફર્યાં હોવાનું કહેવાય છે. જોકે, એરપોર્ટ પર બંને...

આમિર ખાનની દીકરી ઈરા સેલિબ્રિટીસ ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે લગ્નબંધને બંધાઇ છે. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં એ ત્રીજી જાન્યુઆરીએ યોજાયેલા લગ્ન સમારોહમાં...

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે મુંબઈમાં લગ્ન કર્યા છે. મલાઈકા સાથે ડાઈવોર્સ બાદ અરબાઝ અને મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાની વચ્ચે લાંબો...

વર્ષ 2024નું સ્વાગત કરવા માટે બોલિવૂડનાં ઘણી સેલિબ્રિટિઝ વિદેશ પહોંચી હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ સેલિબ્રિટીઝનાં આ વેકેશન પિક્ચર્સથી ઉભરાઈ રહ્યું છે. કેટલાંક...

લો બજેટમાં બનેલી અને માઉથ પબ્લિસિટીના સહારે ઊંચકાયેલી ફિલ્મ '12વી ફેઈલ’ને સ્વતંત્ર એન્ટ્રી તરીકે ઓસ્કરમાં મોકલવામાં આવી છે. ઓસ્કર એવોર્ડ માટે ભારત તરફથી...

આમિર ખાન ક્રિકેટર યુવરાજ સિંઘની જીવનકથા પરથી ફિલ્મ બનાવશે. તેણે આ માટેના રાઈટ્સ પણ ખરીદી લીધા હોવાના અહેવાલ છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ની ઘોર નિષ્ફળતાને પગલે એક્ટિંગમાં...

બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને 14 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેણે આખો દિવસ આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ'નું શૂટિંગ કર્યું હતું. આ પછી તેને એટેક...



to the free, weekly Gujarat Samachar email newsletter