કેનેડામાં 2.25 કરોડ ડોલર્સના સોનાની લૂંટમાં બે ભારતીયો સહિત છની ધરપકડ

ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર ગયા એપ્રિલમાં થયેલી સનસનાટીભરી સોનાની લૂંટના કેસમાં પોલીસે ઓન્ટારિયોમાંથી બે ભારતીયો પરમપાલ સિધુ (54) અને અમિત જલોટા (40)ની ધરપકડ કરી છે. તેમની સાથે અમ્માદ ચૌધરી, અલી રઝા, પ્રશાંત પરમલિંગમ્ અને દુરાન્ટે કિંગ મેક્લેઈન...

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મોકલી આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મારી ભૂલને કારણે પક્ષને...

તુરંત લોનની ખાતરી આપતી એપ્લિકેશનની તપાસ કરતા આ કૌભાંડની લિંક ચીન સાથે હોવાનું સામે આવ્યું છે. જે મોબાઇલ એપ્લિકેશનથી આ કૌભાંડ આચરાયું છે તેનું સર્વર ચીન સાથે જોડાયેલું છે. બીજી તરફ તેલંગાણા પોલીસે ગૂગલને રજૂઆત કરી છે કે તાત્કાલિક લોન કૌભાંડ સાથે...

તામિલનાડુની રાજધાની ચેન્નઇમાં સીબીઆઇની કસ્ટડીમાં રાખવામાં આવેલું રૂપિયા ૪૫ કરોડની કિંમતનું ૧૦૩ કિલો સોનું ગાયબ થઈ ગયું છે. ૨૦૧૨માં સીબીઆઇએ ચેન્નઇની સુરાના...

લગ્ન પછી દગો આપનાર પ્રવાસી ભારતીયો વિરુદ્વ કાર્યવાહી માટે નવી જોગવાઇ અમલમાં આવી રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી...

બારામતીથી ૨૮ કિમી દૂર એક ગામ છે ઇન્દાપુર. ગામની સાસુ અને પુત્રવધૂ વચ્ચે કમાણીની અનોખી સ્પર્ધા શરૂ થઈ છે. સાત મહિલાઓના એસએજી (સ્વ-સહાય જૂથ) છે જે અડદની દાળના પાપડ બનાવવાનું કામ કરી રહી છે. આ વિસ્તારમાં તેમના પાપડની એટલી માંગ છે કે એક મહિનામાં...

સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીએ ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ૨૦૦૧માં આપણી સંસદ ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આપણે આજે એ લોકોની વીરતા...

નકલી બિલો રજૂ કરીને ફૂટબોલ એસોસિએશન ઓફ સિંગાપોર (એફએએસ) સાથે છેતરપિંડી કરવા બદલ ત્રણ ભારતીય સહિત ચાર લોકોને દોષિત ઠેરવાયા છે.

૧૫ ડિસેમ્બરે સરદાર પટેલની પૂ્ણ્યતિથિ અને ૧૮ ડિસેમ્બર ઈન્ટરનેશનલ માઈગ્રેન્ટસ ડે છે ત્યારે એ જાણવુ રસપ્રદ છે કે અમદાવાદ અને દેશના વિવિધ ભાગોમાં હિજરતીઓને...



to the free, weekly Gujarat Samachar email newsletter