મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી રામલલાના લલાટે સૂર્યતિલક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આસામમાં ચૂંટણીપ્રચારની વ્યસ્તતા વચ્ચે પણ તેમના હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે ટેબલેટ પર રામલલાના સુર્યતિલકના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

વર્લ્ડ બેંક દ્વારા જારી એક આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારત આજે પણ ટોચના દેશોમાં ટોપ પર છે. ફરી વખત મોટા પ્રમાણમાં...

ભારતમાં કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું ટેઇકઓવર થયું છે. દેશની સૌથી મોટી કન્ઝયૂમર ગુડ્સ કંપની હિંદુસ્તાન યુનિલીવર (એચયુએલ)એ હેલ્થ સપ્લિમેન્ટ...

ભારતીય બેંકો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રુપિયાની લોન્સ લઈ યુકે ફરાર થઈ ગયેલા લિકર કિંગ વિજય માલ્યાને તેની સામેના કેસીસનો ભારતીય કોર્ટમાં સામનો કરવા ભારત મોકલી...

ભારતીય બેંકોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ફૂલેકું ફેરવીને લંડન જઇ વસેલા વિજય માલ્યાએ હવે પોતાના સૂર બદલ્યા છે. અત્યાર સુધી ભારત આવવાની ના પાડનારો...

ભાજપ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક તરીકે ધકધક ગર્લ માધુરીને મેદાને ઉતારી શકે છે. ભાજપ માધુરી દીક્ષિતને પૂણેની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની યોજના...

‘પીઢ ગાયિકા લતાજી નિવૃત્ત થયાં છે અને હવે પોતાનો સ્વર કોઈ ગીતને આપશે નહીં!’ તેવી ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરને આ...

કોન્ટ્રાક્ટરો પાસેથી કટકી અને દાન માગવાના આરોપસર પરા વિસ્તારની બસ એજન્સીના એક ભારતીય પૂર્વ મેનેજરને તાજેતરમાં ફેડરલ જેલમાં એક વર્ષ અને એક દિવસની સજા ફટકારાઈ હતી. શાઉમબર્ગ, શિકાગોના ૫૪ વર્ષના રાજીન્દ્ર સચદેવે એજન્સીના વિભાગીય મેનેજરના હોદ્દાનો...

ભાજપ સાંસદ સાવિત્રીબાઇ ફૂલેએ છઠ્ઠીએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ફૂલેએ રાજીનામું આપતી વખતે જણાવ્યું છે કે ભાજપ વિભાજનકારી રાજકારણ...

પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં બુલંદશહરમાં હિંસા પર ઊતરી આવેલી ભીડનો શિકાર બનેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહના પરિવારમાંથી કોઈપણ એકને સરકારી નોકરી આપવાની તેમજ રૂ. ૫૦ લાખનું વળતર આપીને તેમની હોમલોન ભરપાઈ કરવાની ઉત્તર પ્રદેશ સરકારે ખાતરી આપી છે. ઉત્તર...

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે તાજેતરમાં સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં તેણે યુપીએ તત્કાલીન કોંગ્રેસ સરકારના કોઈ પણ નેતા કે કોઈ સરકારી...



to the free, weekly Gujarat Samachar email newsletter