Search Results

Search Gujarat Samachar

ગંતુરમાં રહેતી ૧૯ વર્ષની ૧૨મા ધોરણમાં ભણતી સદાઈબીને જ્યારે લોકસભા ચૂંટણીમાં મતદાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ વર્ષે હું પહેલી વખત મારા મતાધિકારનો...

લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે કચ્છમાં પણ ચૂંટણીપ્રચાર ચાલે છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય કાર્યકરોએ પાછલી ચૂંટણીઓના પરિણામને લક્ષમાં રાખીને આગામી ચૂંટણીનાં ચિત્ર અંગે વિશ્લેષણ શરૂ કર્યાં છે.

ગુજરાતની ચૂંટણીઓમાં કાળા નાણાંની રેલમછેલ ચર્ચાનો વિષય હોય છે ત્યારે આ વખતે વધુ પ્રચાર ખર્ચ ધરાવતા ક્ષેત્રોમાં વોચ રાખવા વિશેષ આયોજન છે. કાળા નાણાંનો ધૂમ વેડફાટ થતો હોય તેવા ૨૮ વિધાનસભા ક્ષેત્રો અલગ તારવાયા છે ત્યાં ૧૮ જેટલા ખર્ચ નિરીક્ષકો પણ...

વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડના કાવતરાખોર અને ૧૬ વર્ષે પકડાયેલા મુખ્ય આરોપી યાકુબ પાતળિયાને સ્પેશ્યલ કોર્ટના જજ એચ. સી. વોરાએ દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસના આરોપીઓ ૨૬ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરાના કાળુભાઇના પેટ્રોલપંપ પરથી કેરબા ભરી ભરીને...

આદિજાતિ અને વન વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જો શિવનો અવતાર હોય તો ૫૦૦ ગ્રામ ઝેર પી બતાવે. વસાવાનું નિવેદન ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું. બાબેન ગામે વિજય સંકલ્પ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ...

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની દેશવિદેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘Gandhi and health@150’ નામના પુસ્તકનું ધરમશાલા...

વિશ્વના સૌથી ખુશખુશાલ ૧૫૬ દેશોની યાદીમાં ફિનલેન્ડે સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવ્યું છે. તો સુદાન સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે. યુએનનાં આ વર્લ્ડ હેપ્પીનેસ...

જો એક વ્યક્તિમાં વિઝન હોય તો કેવી કાયાપલટ શક્ય છે તે જોવું-સમજવું હોય તો ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડની ઐતિહાસિક ઇમારત પર એક નજર ફેરવી લો. ભારતવંશી બિલિયોનેર...

સૌ પ્રથમ મા શબ્દ ક્યારે ઉચ્ચારાયો હશે? પહેલવહેલું ફૂલ ક્યારે ખીલ્યું કે પહેલું સ્મિત ક્યારે પ્રગટ્યું એ પ્રશ્નોના ઉત્તર આપી શકીએ તો કદાચ ‘મા’ શબ્દ કોણે...

સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે વિશ્વનો સૌથી શાંત રૂમ તૈયાર કર્યો છે. આશરે ૧૦.૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ રૂમમાં એટલી શાંતિ પ્રવર્તે છે કે તમે તમારા હૃદયના...