આ વર્ષે લંડન ૩૦૦ કરતાં વધુ વર્ષ અગાઉ રચાયેલા ખાલસા પંથની સ્થાપનાની ઉજવણી કરી રહ્યું છે. મેયર ઓફ લંડને આ વર્ષે વૈશાખીની ઉજવણી ટ્રફાલ્ગર સ્કવેર ખાતે યોજવાની જાહેરાત કરી હતી. ૨૭.૦૪.૨૦૧૯ને શનિવારે બપોરે ૧૨થી ૫ દરમિયાન વૈશાખીની ઉજવણી થશે.
આ વર્ષે લંડન ૩૦૦ કરતાં વધુ વર્ષ અગાઉ રચાયેલા ખાલસા પંથની સ્થાપનાની ઉજવણી કરી રહ્યું છે. મેયર ઓફ લંડને આ વર્ષે વૈશાખીની ઉજવણી ટ્રફાલ્ગર સ્કવેર ખાતે યોજવાની જાહેરાત કરી હતી. ૨૭.૦૪.૨૦૧૯ને શનિવારે બપોરે ૧૨થી ૫ દરમિયાન વૈશાખીની ઉજવણી થશે.

મોટા ભાગનાં લોકોને કામ કરવું ગમતું નથી ત્યારે બ્રિટનનો એક પરિવાર ‘વર્ક ઈઝ વર્શિપ’માં માને છે. એવું નથી કે સૌથી વધુ કામ કરતો છ ભાઈ-બહેનનો આ પરિવાર યુવાન...

બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA) દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ અહેવાલમાં જણાવાયું છે કે ઈમિગ્રન્ટ્સને NHS દ્વારા સારસંભાળ લેતાં અટકાવાયા હતા. કેટલીક સગર્ભા મહિલાએ...

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેર્કાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જૂન મહિનાના આરંભે યુકેની ત્રણ દિવસની સંપૂર્ણ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ત્રીજી જૂને આવશે અને...

ઈલિંગ રોડ પર આવેલા આલ્પર્ટન અંડરગ્રાઉન્ડ સ્ટેશન પાસે ૧૭ એપ્રિલે એક કારચાલકે બે વ્યક્તિને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક વ્યક્તિનું હોસ્પિટલમાં...
તમારો પગાર તમારા બોસની સાથે સાથે તમારા ડીએનએ પર પણ આધાર રાખે છે. વૈજ્ઞાનિકોએ એવા ૨૪ જનિન તત્ત્વો શોધી કાઢ્યા છે જે તમે ધનવાન થશો કે ગરીબ, તે નિશ્ચિત કરે છે.
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (આઇઓસી) દ્વારા તાજેતરમાં લંડનના હેસ્ટનમાં મેગા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર યુકેમાંથી ૧૦૦થી વધુ કાર અને આઇઓસીના ૩૦૦ સભ્યોએ ભાગ લીધો હતો.

વસંત ઋતુના આગમન અને અશુભ પર શુભના વિજયના પ્રતીકરૂપે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત હિન્દુ સોસાયટી (GHS), પ્રેસ્ટન અને હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ...

૨૪ કલાકમાં NHS 111ને ૨૬ કોલ કરવા છતાં સમયસર સારવાર ન મળતાં ડર્બીની ૬૮ વર્ષીય મહિલા પેન્શનર એન રુમીનું મૃત્યુ થયું હોવાનું ઈન્ક્વેસ્ટ દરમિયાન જણાવાયું હતું....

વાયુ પ્રદૂષણ અને ગીચ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સરકારના ફંડની યોજના હેઠળ કારનો ઉપયોગ છોડી દેનારા ચાલકોને વર્ષે ૩૦૦૦ પાઉન્ડ સુધીની રકમ ચૂકવાશે.