Search Results

Search Gujarat Samachar

અસહિષ્ણુતાના મુદ્દે અગાઉ કરેલા નિવેદનોના કારણે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ વિરોધીઓએ કચ્છમાં અટકાવ્યું હતું અને ૧૨મીએ પુત્ર અબરામ સાથે તેણે...

મુંબઈ ‘હિટ એન્ડ રન’ કેસમાં સલમાન ખાન પર તાજેતરમાં આરોપ મુકાયો છે કે તેણે કેસનો ચુકાદો પોતાના તરફી કરવા રૂ. ૨૫ કરોડનો ખર્ચ કર્યો છે, પરંતુ ૧૫મી ફેબ્રુઆરીએ...

કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર તંદુરસ્ત લાઈસ્ટાઈલ્સ અને વધુ સારા શિક્ષણના પરિણામે ૨૦ વર્ષમાં જીવનને વેરાન બનાવતા અલ્ઝાઈમર્સ જેવા મગજના રોગનું પ્રમાણ ૨૨ ટકા ઘટી ગયું છે. જોકે, કુલ સંખ્યામાં ઘટાડો થયો નથી કારણકે ભૂતકાળની સરખામણીએ દેશમાં...

મથુન્ની મેથ્યુઝ નામના મૂળ ભારતીય પરથી બનેલી ફિલ્મ ‘એરલિફ્ટ’નું રાજા કૃષ્ણ મેનનનું દિગ્દર્શન એટલું કાબિલે તારીફ છે કે, ‘એરલિફ્ટ’ દસ્તાવેજી જેવી ફિલ્મ હોવા...

બ્રિટનમાં ૪૦ લાખ લોકો એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના છે ત્યારે છેક ૧૯૭૮થી ભૂલભરેલાં પેન્શન રેકોર્ડ્સથી કેટલાક લોકો નિવૃત્તિમાં વધારે અને કેટલાક ઓછી આવક મેળવે તેવું જોખમ છે. નવી પેન્શન સિસ્ટમમાં સ્ત્રીઓને વધુ લાભ મળશે તેમ સરકારનું પણ કહેવું છે....

સ્પેનનો એક સરકારી કર્મચારી છ વર્ષ સુધી નોકરી પર આવ્યો નહોતો. તેમ છતાં આ સમયગાળા દરમિયાન તેને પગાર મળતો રહ્યો, આ અંગે કોઇને ઓફિસમાં જાણ પણ થઈ નહોતી. આનાથી પણ વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ કર્મચારીની ગેરહાજરીનો ખુલાસો ત્યારે થયો જ્યારે વિભાગે...

જગવિખ્યાત ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પાંચ એન્ટ્રી ધરાવતા શહેરના જાણીતા એઇટ વન્ડર્સ ગ્રૂપે હવે જગતની સૌથી લાંબી બાઈક બનાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો...

અમદાવાદના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર મહિનાની અંદર છ નવા બેગેજ સ્કેનર મશીન મૂકવામાં આવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હાલમાં પેસેન્જરોને લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે અને આ અંગેનો મુદ્દો તાજેતરમાં એરપોર્ટ ખાતે મળેલી એડવાઈઝરી...

ચીનના જિયાંગશુ પ્રાંતમાં આવેલા એક અણુકેન્દ્રમાં પ્લાઝમા બનાવવા માટે વિજ્ઞાનીઓએ ૧૦૨ સેકંડ સુધી ૪.૯૯ કરોડ ડિગ્રી સેલ્શિયસ તાપમાન પેદા કરવાની સિદ્ધિ મેળવી...

ભારતીય વન-ડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક હિન્દી ન્યૂઝ પેપરને ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કરવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સન સ્ટારે...