Search Results

Search Gujarat Samachar

વેદ વ્યાસનું નામ તો ક્યારેક આપણે ભાગવત-પારાયણમાં યે સાંભળ્યું હશે, પણ પરાશર મુનિનું? અમદાવાદથી મહેમદાવાદ જતાં કેટલાંક આધુનિક દેવાલયો જોવા મળે છે. પાવાપુરીની...

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદા મોદીએ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે પાસપોર્ટ મેળવવા માટે તેમણે પાસપોર્ટ માટે ક્યા લગ્નસંબંધી દસ્તાવેજોની વિગતો આપી હતી તે જાણવા માટે રિજનલ પાસપોર્ટ ઓફિસમાં RTI એપ્લિકેશન કરી છે. મોદી સાથેના...

હજારો વર્ષ પુરાણી સભ્યતા અને સંસ્કૃતિ ધરાવતા ભારતમાં સેંકડો પેઢીઓ આવી અને ગઇ, પરંતુ તેની સભ્યતા, સંસ્કૃતિ પર ખતરો મંડરાયો હોવાનો સંકેત સુદ્ધાં નથી મળ્યો.

સિયાચીનની દુર્ગમ પહાડીઓમાં ભીષણ હિમપ્રપાત છતાં અસ્તિત્વ ટકાવવામાં સફળ રહેલા લાન્સ નાયક હનુમંથપ્પા કોપ્પડ છેવટે આર્મી હોસ્પિટલમાં જિંદગી સામે જંગ હારી ગયા. છ દિવસ બાદ ૩૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી જીવિત નીકળેલા જવાને તબીબીજગત માટે ચમત્કાર સર્જ્યો...

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ઉપર ૨૦૧૭ના અંત સુધીમાં અથવા તો ૨૦૧૮ની શરૂઆતમાં કામ શરૂ થશે અને પાંચ વર્ષના ગાળામાં પૂર્ણ થશે. રેલવે બોર્ડના ચેરમેન એ. કે. મિત્તલે આ અંગે માહિતી આપતાં ૧૫મી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ...

નવાવાસમાં આવેલા પાટ હનુમાન મંદિરના બગીચા પાછળ આવેલી પાટ નદી ઉપર અવરજવર થઇ શકે તે માટે રૂ. ૧૧ લાખના દાતાઓનાં ખર્ચે ઝૂલતો પુલ બનાવવાનું ખાતમુહૂર્ત ૧૩મીએ કરાયું હતું. 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ હશે? એની ચર્ચા ગરમ રહી છે. આખરે આ ચર્ચાનો અંત આવ્યો હોય તેવું લાગે છે. ભાજપના નવા પ્રમુખ તરીકે વિજય રૂપાણીનું...

ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે આર. સુભાષ રેડ્ડીની તાજેતરમાં નિમણૂક કરાઈ છે. રાજભવન ખાતે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ચીફ જસ્ટિસ રેડ્ડીને પદ અને ગોપનીયતાના...

૧૬મી ફેબ્રુઆરીએ કામરેજ ચક્કાજામ મામલે હાર્દિક પટેલને કઠોર કોર્ટ દ્વારા શરતી જમીન મળ્યાં છે. લાજપોર જેલમાં તબીબી તપાસમાં હાર્દિકને તાવ, સામાન્ય કળતર અને...

સાડીની શોખીન બહેનોના વોર્ડરોબમાં એક પૈઠણી સાડી ન હોય એવું બની શકે જ નહીં. કેટલાય એવા પરિવારો છે જેમને ત્યાં પૈઠણી સાડી વિના લગ્નની ખરીદી અધૂરી રહી જાય....