દેવ પટેલની થ્રીલર ‘મંકીમેન’ની ભારતમાં રીલિઝ અટકી

ગુજરાતી મૂળના હોલિવૂડના કલાકાર દેવ પટેલે બનાવેલી ફિલ્મ ‘મંકી મેન’ની ભારતમાં રિલીઝ અટકી પડી છે. આ ફિલ્મમાં ભારતની ઓટીટીની જાણીતી સ્ટાર શોભિતા ધુલીપાલા તથા સિકંદર ખેર સહિતના અનેક ભારતીય કલાકારો છે. તેઓ ભારતીય દર્શકો સુધી પોતાની ફિલ્મ પહોંચે તેની...

લાપતા સોઢીનો ક્યાંય અતોપતો નથી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનારા અભિનેતા ગુરુચરણસિંહના લાપતા થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલ્યું છે કે અભિનેતા 27 અલગ-અલગ ઇમેલ એકાઉન્ટ ઉપયોગ કરતો હતો કારણ કે તેને ભય હતો કે કોઇ તેના પર નજર...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.

આ ફિલ્મની કહાની એક મૂંગા વ્યકિતની છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા ઈચ્છે છે. તેની પાસે ન તો કોઈ ફિલ્મી સગા સંબંધીઓ છે, ન તો તે સાધન સંપન્ન...

હિન્દી ફિલ્મો માટે ઓસ્કાર કહેવાતો ૬૪મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ ૩૧ જાન્યુઆરીએ મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં યોજાયો હતો. જેમાં બે ફિલ્મો વચ્ચે રસાકસી ભરેલી સ્પર્ધા જોવા મળી હતી. 

ઓસ્કાર માટે નોમિનેટ થયેલી આમિરખાન અભિનીત ફિલ્મ ‘લગાન’ના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે વધુ એક મોટા બજેટની નવી ફિલ્મ શરૂ કરી છે. ‘લગાન’નું કચ્છમાં ફિલ્માંકન થયું હતું એ જ રીતે આ ફિલ્મ ‘મોહેંજો દડો’નું શૂટીંગ પણ કચ્છમાં કૂનરીયા નજીક શરૂ થયું છે. 

સોશિયલ નેટવર્કિંગ સાઇટ-ટ્વિટર દ્વારા હવે પોતાની સર્વિસમાં નવું ફીચર ઉમેરાયું છે. આ નવી મોબાઇલ વીડિયો કેમેરા સર્વિસમાં ટ્વિટરના યુઝર્સ પોતાનો ત્રીસ સેકન્ડ સુધીનો વીડિયો ઉતારી, તેને એડિટ કરી અને ટ્વિટર પર સીધો જ મુકી શકે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter