નવી મોસમનાં નવાં કૌભાંડ!

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

સાયબર યુગનું ‘શોલે’!

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

હસાયરો

પડોશણઃ અલી, તું ઘરે વાસણ ધોવા માટે શું વાપરે છે?બીજી પડોશણઃ આમ તો હું પહેલાં ઘણું વાપરી ચૂકી છું, પણ પતિ કરતાં સારું કશું જ ન લાગ્યું!•••

હસાયરો

શિક્ષકઃ ભુરા કોઇ એવી જગ્યાનું નામ જણાવ જ્યાં ઘણા બધા લોકો હોય છતાં તમને એકલવાયું લાગતું હોયભુરો: સાહેબ પરીક્ષા ખંડ!•••



to the free, weekly Gujarat Samachar email newsletter