26 મેના રોજ લીવરપુલમાં વિક્ટરી પરેડ દરમિયાન ભીડ પર કાર ચડાવી દેનાર 56 વર્ષીય પોલ ડોયલેને લીવરપુલ ક્રાઉન કોર્ટ દ્વારા 21 વર્ષ અને 6 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. આ દુર્ઘટનામાં 134 લોકોને ઇજા પહોંચી હતી.
યુકે સરકારની એક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય મૂળના બ્રિટિશ પરિવારોમાં સેક્સ રેશિયોમાં અસંતુલન મોટી ચિંતાનો વિષય છે. કેટલાક પરિવારો પુત્ર પ્રાપ્ત કરવા માટે કન્યા ભૃણ હત્યા કરતા હોવાનું સામે આવ્યું છે.
ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...
અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...
એશિયન વોઈસના ન્યૂઝ એડિટર જોસેફ કુરિયન ABPL ઈન્ડિયા ઓફિસ સાથે આશરે 17 વર્ષના ઉલ્લેખનીય સેવાકાર્યકાળ પછી 28 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે અમદાવાદ ઓફિસમાં ઉષ્માપૂર્ણ વિદાય સમારંભનું આયોજન કરાયું હતું.
પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે.
પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની...
કેન્યા હોર્ટિકલ્ચરલ સોસાયટી (KHS)એ નકુરુના હિરજી બાપા હોલમાં રવિવાર 7 ડિસેમ્બર 2025ના રોજ 10મો સફળતાપૂર્ણ ફ્લાવર શો યોજ્યો હતો. જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેવા મઘમઘતા બાગાયતી પ્રદર્શનમાં સમગ્ર વિસ્તારમાંથી આવેલા હોર્ટિકલ્ચરલ શોખીનો, પરિવારો...
લાયન્સ ક્લબ ઓફ મેનેન્ગાઈ દ્વારા નકુરુના હિરજી બાપા હોલમાં શનિવાર 13 ડિસેમ્બર 2025ના રોજ અત્યંત સફળ પ્રી-ક્રિસમસ પાર્ટી ઉજવાઈ હતી, જેમાં રેડ અને બ્લેક ડ્રેસ કોડ સાથે 70થી વધુ મહિલાએ ભાગ લીધો હતો. મહેમાનોએ સ્વાદિષ્ટ વાનગીઓ સાથેના ભોજન, મનોરંજક...
ક્રિસમસના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે દેશ અને દુનિયામાં ઉત્સાહ - ઉમંગ અને ઉત્સવનો માહોલ જામી રહ્યો છે.
બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...