ચહેરો એક, રંગરૂપ અનેક

Sunday 30th May 2021 07:21 EDT
 
 

આપ સહુને તસવીરમાં જોવા મળતી નિક્કી હેલી નામની યુવતી ગ્રેટ માન્ચેસ્ટરની રહેવાસી છે. તેણે મેકઅપની કમાલનો ઉપયોગ કરીને પોતાના ચહેરાને પ્રસિદ્વ હસ્તીઓનો લૂક આપ્યો છે. તેણે મેકઅપ દ્વારા એન્જલિના જોલી, બોરિસ જ્હોન્સન, કિમ કદાર્શિયાં જેવા ચહેરા પણ બનાવ્યાં હતાં. મેકઅપની સાથોસાથ જ તેણે ઓપ્ટિકલ ઇલ્યૂઝનની કલાકારીનો ઉપયોગ કરીને ચહેરાને અનોખો નિખાર આપ્યો છે. દૃષ્ટિભ્રમ થઇ જાય તેવા કૃતિ-આકૃતિ પણ તેણે ચહેરા પર ઉપસાવી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter