નારીશક્તિની સામૂહિક સરસ્વતી આરાધના

Saturday 28th October 2023 05:28 EDT
 
 

કર્ણાટકના ઉડુપી શહેરમાં આવેલા સુપ્રસિદ્વ મહાલક્ષ્મી મંદિરમાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે મહિલા કલાકારોએ સામુહિક વીણાવાદન કર્યું હતું. માતા સરસ્વતીના વાદ્યમાંથી રેલાયેલા ભક્તિમય સંગીતથી શ્રદ્વાળુઓ મંત્રમુગ્ધ થઇ ગયાં હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter