હોર્સ રેસમાં મહિલાઓના દિલધડક કરતબ

Saturday 11th March 2023 00:16 EST
 
 

સાહસ - સૌંદર્ય અને ઝડપના ત્રિવેણીસંગમ સમાન આ તસવીર તિબેટના લ્હાસા પ્રાંતમાં ઝડપવામાં આવી છે, જ્યાં તાજેતરમાં વાર્ષિક ઘોડાદોડ કાર્યક્રમ હેઠળ અનેક સ્પર્ધાઓ યોજાઇ હતી. આ દોડમાં મહિલાઓએ પણ ઘોડા પર દિલધડક કરતબો બતાવીને લોકોનું મનોરંજન કર્યું હતું. આ હોર્સ શોમાં સ્પર્ધકોએ ઘોડેસવારી વખતે તીરંદાજીના કરતબ પણ બતાવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter