જામુન ફ્રોયો

Sunday 05th September 2021 08:17 EDT
 
 

સામગ્રીઃ • ૧ કપ ઠળિયા કાઢેલા જાંબુને ૨-૩ કલાક ડીપ ફ્રીઝ કરી લો • ૧ કપ ગ્રીક યોગર્ટ • ચપટી મીઠું • ૨ ચમચી મધ • ૪થી ૫ બરફના ટુકડા • ફૂદીનાના ફ્રેશ પાન - ગાર્નિશિંગ માટે
રીતઃ બ્લેન્ડર જાર લઇને તેમાં સૌપ્રથમ જાંબુ તથા બરફ ક્રશ કરી લો. આ પછી તેમાં બીજી સામગ્રી ઉમેરીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લો. તેને ફેન્સી બાઉલમાં સર્વ કરો અને ફૂદીનાના તાજાં પાનથી ગાર્નિશ કરો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter