14 મહિના પછી પંત ફરી મેદાનમાં

Wednesday 27th March 2024 04:39 EDT
 
 

ડિસેમ્બર 2022માં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં માંડમાંડ બચેલા ક્રિકેટર રિષભ પંતની 14 માસ પછી ગ્રાઉન્ડ ઉપર વાપસી થઈ છે. પંતે પોતાની 14 મહિનાની સારવાર સફર દરમિયાન જે કંઈ સહન કર્યું તેનો વીડિયો પણ રજૂ કર્યો છે. અકસ્માત પછીની પ્રથમ મેચમાં પંતે 13 બોલમાં 18 રન કર્યા હતા, પણ આત્મ-વિશ્વાસ નોંધપાત્ર હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter