અમેરિકી પરિવારો દ્વારા ૨૪૧ ભારતીય બાળકોને દત્તક લેવાયા

Tuesday 12th May 2020 15:53 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટ અનુસાર અમેરિકી પરિવારોએ ૨૦૧૯માં ૨૪૧ ભારતીય બાળકોને દત્તક લીધા છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯માં દૂતાવાસ અધિકારીઓએ અમેરિકી નાગરિકો દ્વારા વિદેશોમાં દત્તક લેવાયેલાં ૨૯૪ બાળકોને મળીને કુલ ૨૯૭૧ પ્રવાસી વિઝા ઈશ્યુ કર્યાં છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter