માઇક્રોસોફ્ટના ૨૫ કરોડ યૂઝર્સની માહિતી ઓનલાઈન લીક થતાં હડકંપ

Thursday 30th January 2020 07:14 EST
 

નવી દિલ્હીઃ સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે કબૂલાત કરી છે કે તેના આશરે ૨૫ કરોડ યુઝર્સના ડેટા અગાઉ લીક થયા હતા. કંપનીમાં ઇન્ટરનલ સપોર્ટ ડેટાબેઝમાં મિસફંફિગરેશન થતાં આ ખામી ઊભી થઈ હતી અને ૨૦૧૯ની ૩૧ ડિસેમ્બરે એને ફિકસ કરી દેવાઈ હતી. આ સમાચારથી યુઝર્સમાં દહેશત ફેલાઈ છે. બોબડિયા ચેકોની કોમ્પ્રિક્ટ સિક્યોરિટી રિસર્ચ ટીમે કહ્યું હતું કે સર્વિસ સપોર્ટ રેકોર્ડ્સ વેબ પર ઓનલાઈન મોજૂદ છે. લીક થયેલી ડેટામાં ઇમેલ, કોન્ટેકેટ નંબર્સ અને પેમેન્ટ ઇન્ફર્મેશન ઓનલાઈન જોવા મળીત હતી. લીક થયેલી મોટા ભાગન જાણાકીરર ટેકસ્ટ ડેડામાં હતી અને તેથી માઇક્રોસોફ્ટના કસ્ટમરોના ઈમેલ ઉપરાંત આઈપી એડ્રેસ લોકેશન, સપોર્ટ એજન્ટના ઈ-મેલ, કેસ નંબર અને રિમાર્ક ઉપરાંત ગુપ્ત માહિતી પણ ઓનલાઈન દેખાતી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter