લાસ વેગાસમાં રહસ્યમય મોનોલિથ

Sunday 30th June 2024 11:49 EDT
 
 

લાસ વેગાસમાં કાચની જેમ ચમકતો રહસ્યમય સ્તંભ જોવા મળ્યો છે. મોનોલિથ તરીકે જાણીતો આ સ્તંભ ક્યાંથી આવ્યો અને કોણે તથા શા માટે તેને સ્થાપિત કર્યો તેને લઈને જાતજાતની અટકળો થઇ રહી છે. લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસે સોશિયલ મીડિયા પર મોનોલિથ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ મોનોલિથ લાસ વેગાસ શહેરથી લગભગ એક કલાક દૂર નેવાડાના રણમાંથી મળી આવ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter