હાફિઝ સઇદ સહિત ૧૨ સામે ટેરર ફંડિંગના કેસ

Wednesday 10th July 2019 07:37 EDT
 

ઈસ્લામાબાદઃ ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે બ્લેક લિસ્ટમાં મૂકવની ચેતવણી આપ્યા પછી પાકિસ્તાને લશ્કરે તોયબાના આતંકી સરગણા હાફિઝ સઇદ અને તેના ૧૨ સાથીદારો સામે ટેરર ફાઇનાન્સના ૨૩ કેસ નોંધ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter