૫૦થી વધુ ભારતીય શ્રમિકો ઈરાકમાં ફસાયા

Wednesday 10th July 2019 07:37 EDT
 

ઈરાકઃ એજન્ટસની છેતરપિંડી અને માનવ તસ્કરી ગેંગનો ભોગ બનીને ઇરાકના એર્બિલ શહેરમાં તેલંગણાના આશરે ૫૦ શ્રમિકો ફસાયા છે. કહેવાય છે કે આ લોકોને નોકરીની લાલચ આપીને ઇરાક લઈ ગયા પછી બાંધકામ સાઈટ્સ પર નજીવા પગારે કામ કરાવાય છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter