આ ૩૦ ફૂટ લાંબી બાઇક સજ્જ છે હેલિકોપ્ટર એન્જિનથી

Wednesday 05th May 2021 00:44 EDT
 
 

બ્રિટિશ એન્જિનિયર અને પૂર્વ બાઇક રેસર ૭૭ વર્ષના એલેક્સ મેકફાડજીને હેલિકોપ્ટરમાં લાગતા રોલ્સરોયસ એન્જિનવાળી ‘સ્ટીમલાઇનર’ બાઇક બે વર્ષની મહેનતથી બનાવી છે. એલેક્સનો દાવો છે કે ૩૦ ફૂટ લાંબી આ બાઇક ૪૦૦ માઇલ (૬૪૩ કિ.મી.) પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. રેસર ગે માર્ટિન તેમની આ બાઇક સાથે આવતા વર્ષે બોલિવિયામાં થનારી રેસમાં ભાગ લેવાનો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter