ફેશન આઇકોન સેલફ્રીજ ૪ બિલિયન પાઉન્ડમાં વેચાઇ

Friday 07th January 2022 04:58 EST
 
 

ફેશનવિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી બ્રિટનની સેલફ્રીજ એન્ડ કંપનીના ચાર સ્ટોર પૈકી ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલા સ્ટોરની આ ઝલક છે. સેલ્ફ્રીજની માલિકી ધરાવતા વેસ્ટન ફેમિલીએ ફેશન આઇકોન કંપનીને ૪ બિલિયન પાઉન્ડ (આશરે ૪૦,૫૦૦ કરોડ રૂપિયા)માં વેચી છે. યુકેના રિટેલ સેક્ટરમાં થયેલા સૌથી મોટી ડીલમાં સ્થાન મેળવનાર આ સોદાને પાર પાડવા માટે થાઇલેન્ડના સેન્ટ્રલ ગ્રૂપ અને ઓસ્ટ્રિયાના સિગ્મા ગ્રૂપે હાથ મિલાવીને સંયુક્ત સાહસ સ્થાપ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter