10 ડાઉનિંગ સ્ટ્રીટઃ 2024, સુનાકની વિદાય, સ્ટાર્મરનું આગમન

Tuesday 09th July 2024 16:49 EDT
 
 

લંડનઃ આખરે યુકેમાં સંસદની ચૂંટણી સંપન્ન થઇ ગઇ. મે મહિનામાં રિશી સુનાકે રમેલા જુગારનો તેમને લાભ થયો નથી. કેર સ્ટાર્મરની લેબર પાર્ટી હાઉસ ઓફ કોમન્સમાં 412 બેઠક સાથે ઐતિહાસિક વિજય હાંસલ કરી સરકાર બનાવી ચૂકી છે. 121 બેઠક સાથે હવે રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટીને વિપક્ષમાં બેસવાની નોબત આવી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી રિશી સુનાકની વિદાય અને સર કેર સ્ટાર્મરના આગમનનો ઘટનાક્રમ સપ્તાહાંતમાં છવાયેલો રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter