• કરમસદના મૂળ વતની અને વર્ષો સુધી મોલો-કેન્યામાં રહ્યા બાદ મારગેટ-કેન્ટ સ્થિત મંજુલાબેન અંબુભાઈ પટેલનું તા.૨૪.૧૨.૨૦૧૯ને મંગળવારે ૮૩ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 01843 229 803
• પ્રેસ્ટન સ્થિત BAPSના સત્સંગી કમળાબેન (બબીબેન) ગોવિંદભાઈ લિંબાચીયાનું તા.૦૭.૦૧.૨૦૨૦ને મંગળવારે ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 07960 424 240
• કોવેન્ટ્રી સ્થિત BAPSના સત્સંગી પ્રવિણભાઈ જગતિયાનું તા.૧૩.૦૧.૨૦૨૦ને સોમવારે ૬૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 07708 947 345
• હંસલો (વેસ્ટ લંડન) સ્થિત BAPSના સત્સંગી કમળાબેન હરમાનભાઈ પટેલનું તા.૦૮.૦૧.૨૦૨૦ને બુધવારે દુઃખદ અવસાન થયું છે. સંપર્ક. 07405 316 004