વિનોદભાઇ ઠકરારના જન્મદિનની ઉજવણી

Saturday 15th June 2024 06:02 EDT
 
 

ધામેચા લોહાણા સેન્ટરમાં 31 મેના રોજ યોજાયેલા વિનોદભાઇ ઠકરારના જન્મદિનની ઉજવણીમાં ગુજરાતી સમુદાય ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી જમણે-બેઠેલાંઃ કંતેશભાઈ પોપટ, સતિશભાઈ ચતવાણી, હંસાબહેન ચતવાણી, મહેશભાઈ ઘીવાલા, નીતિબહેન ઘીવાલા, સુધાબહેન ભટ્ટેસા)  (ડાબેથી  જમણે-ઉભેલાઃ મધુબહેન પોપટ, મીનાબહેન જસાણી, સી.બી. પટેલ, દક્ષાબહેન ઠકરાર, વિનોદભાઈ ઠકરાર, વિનુભાઈ ભટ્ટેસા, નરેન્દ્રભાઈ ઠકરાર, દીનાબહેન ઠકરાર, નીતિનભાઈ જસાણી, મહેશ લિલોરિયા) જ્યારે બીજી તસવીરમાં સી.બી. પટેલ, વિનોદભાઇ ઠકરાર અને પ્રદીપભાઇ ધામેચા નજરે પડે છે. આ પ્રસંગે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમે મહેમાનોની ભરપૂર પ્રશંસા મેળવી હતી. દક્ષાબહેન ઠકરાર દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સંચાલન નીલ તન્નાએ કર્યું હતું. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter