ગુજરાતની કળા-સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતું રંગીલુ ગુજરાત

Friday 08th September 2023 11:08 EDT
 
 

કિંગ્સબરીના રો ગ્રીન પાર્ક ખાતે એકથી ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ‘રંગીલુ ગુજરાત’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રના જાણીતા અને ઉભરતા કળાકારોએ તેમની કળા રજૂ કરી હતી. ગુજરાતી સિનેમા, સાહિત્ય અને વ્યંજનો ઉપરાંત ગીત-સંગીત, ફેબ્રિક સહિત વિવિધ કળાના વર્કશોપ યોજાયા હતા. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter