સંસ્થા સમાચાર - અંક ૨૧ માર્ચ ૨૦૨૦

Wednesday 18th March 2020 06:15 EDT
 

મહાકાળી મંડળ, યુકે દ્વારા સત્તાવિશ પાટીદાર સેન્ટર, ધામેચા હોલ ૪૦ એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે ચૈત્ર નવરાત્રીના ગરબા, ૨૫ માર્ચ બુધવારથી બીજી એપ્રિલ ગુરુવાર સાંજે ૭.૩૦થી ૧૧.૩૦ સુધી, આઠમ પહેલી એપ્રિલ, બુધવારે. સંપર્ક. 020 8907 0385/ 020 7274 1039

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૨૨.૩.૨૦ ના રોજ સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે યોજાનાર ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ મોકૂફ રખાયો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૧૪.૩.૨૦ શનિવારે યોજાનારી મ્યુઝિકલ ઇવેન્ટ કોરોના વાયરસને કારણે રદ કરાઈ હતી. સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા - દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને સાંજે ૮થી ૯ ડાન્સ યોગ. સંપર્ક. 020 8553 5471


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter