સાળંગપુરમાં મહંત સ્વામીની નિશ્રામાં સંતશિબિર

Wednesday 22nd May 2024 06:15 EDT
 
 

બીએપીએસ સાળંગપુરમાં રવિવારે સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં એક સાથે 500થી વધુ સંતોની શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં બીએપીએસ સંપ્રદાયના મોટાભાગના તમામ સંતો ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામ સંતો પહેલી વાર એક સાથે એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે પ.પૂ. મહંત સ્વામીની સાથે તમામ સંતોએ રંગોત્સવની ઉજવણી કરી હતી તો પ્રવચન સભાનું પણ આયોજન થયું હતું. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter