હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચન

Saturday 04th May 2024 06:00 EDT
 
 

ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું. લોર્ડ નવનીત ધોળકિયા - ઓબીઇના યજમાનપદે યોજાયેલા આ કાર્યક્રમમાં હિમાલયના સંત પ.પૂ. શ્રી શિવકૃપાનંદ સ્વામીએ વ્યક્તિમાં હકારાત્મક આધ્યાત્મિક મૂલ્યોને વિકસાવતી અને તેને આંતરિક શાંતિનો અહેસાસ કરાવતી હિમાલયની પ્રાચીન ધ્યાન પ્રણાલી અંગે સમજ આપી હતી. આ કાર્યક્રમનો તસવીરો સાથેનો વિગતવાર અહેવાલ આગામી અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter