નવનાત ભગિની સમાજના નવનિયુક્ત હોદ્દેદારો

Wednesday 08th May 2024 09:29 EDT
 
 

તાજેતરમાં નવનાત ભગિની સમાજના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રમુખપદે સરોજબેન વારિયાની અને ઉપપ્રમુખપદે જયશ્રીબેન વોરાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કમિટીમાં ભારતીબેન શાહ - સેક્રેટરી, ભૈરવી શાહ - આસી. સેક્રેટરી, સુષ્માબેન શાહ - ટ્રેઝરર અને ઇલાબેન શાહ - આસી. ટ્રેઝરર તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે ચેતનાબેન દેસાઇ, કલ્પનાબેન પારેખ, કીર્તિદાબેન શાહ, કીર્તિબેન સાંગાણી, માલાબેન મિઠાણી, મીનાબેન મહેતા, રાજુલબેન પટેલ, પલ્લવીબેન મહેતા અને તરલિકાબેન મહેતાની કમિટી સભ્ય તરીકે પસંદગી કરાઇ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter