શ્રી સ્વામીનારાયણ ટેમ્પલના યુકેના દિવાળી કાર્યક્રમો - તા. ૨૫ - ૨૮ ઓક્ટોબર ૨૦૧૯

Thursday 24th October 2019 06:50 EDT
 
 

શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (લંડન), કેન્ટન – હેરો, વેસ્ટફિલ્ડ લેન, હેરો, HA3 9EA - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન – તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૬.૩૦થી સાંજે ૮, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે. સંપર્ક. 020 8909 9899

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (વિલ્સડન) ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન લંડન NW2 5RG - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૬.૩૦ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૫.૩૦ લક્ષ્મી પૂજન – તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૬, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે સંપર્ક. સંપર્ક. 020 8459 4506

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (સ્ટેનમોર), વુડ લેન, સ્ટેનમોર HA7 4LF - કાળીચૌદશ તા.૨૬ શનિવાર હનુમાનજી પૂજન સાંજે ૬.૩૦ – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૫.૩૦ લક્ષ્મી પૂજન, રાત્રે ૮ વાગે ફાયરવર્ક્સ – તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૬થી સાંજે ૬, અન્નકૂટ આરતી દર કલાકે. સંપર્ક. 020 8954 0205

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (ઓલ્ધામ) ૭૦, લી સ્ટ્રીટ, ઓલ્ધામ, OL8 1BG - ધનતેરસ તા.૨૫.૧૦.૧૯ને શુક્રવાર સાંજે ૭ - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૬.૩૦ લક્ષ્મી પૂજન, ફાયરવર્ક્સ રાત્રે ૮ વાગે - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી બપોરે ૨, અન્નકૂટ આરતી સવારે ૧૦.૩૦ વાગે. સંપર્ક. 0161 652 0993

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (કાર્ડિફ) ૪, મર્ચીસ પ્લેસ, ગ્રેંગટાઉન, કાર્ડિફ CF11 6RD

કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૬.૩૦ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૬.૩૦ લક્ષ્મી પૂજન - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૬, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે, ફાયરવર્ક્સ રાત્રે ૮ વાગે. સંપર્ક. 02920 371 128

શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (ઈસ્ટ લંડન), સ્વામીનારાયણ હાઉસ, ૨૨-૨૪ શાફ્ટ્સબરી એવન્યુ, ફોરેસ્ટ ગેટ, E7 8PD  - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭.૩૦ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન, ફાયરવર્ક્સ રાત્રે ૮.૩૦ વાગે. - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૮, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે, સંપર્ક. 020 8470 9375

શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (વુલીચ), સેન્ટ માર્ગારેટ્સ ગ્રોવ, લંડન SE18 7RL - ધનતેરસ તા.૨૫ શુક્રવાર સાંજે ૮ - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સવારે ૧૦ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન, ફાયરવર્ક્સ સાંજે ૭ વાગે - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૮, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે. સંપર્ક. 020 8854 0823

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (બોલ્ટન) ૧-૧૧, એડિલેઈડ સ્ટ્રીટ, બોલ્ટન BL3 3NT - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૬ હનુમાનજી પૂજન - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૮ થી સાંજે ૮, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે સંપર્ક. 01204 652 604

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (ગેટવિક) - ISSO, બોનેટ્સ લેન, આઈફિલ્ડ, ક્રોલી, RH11 0NY ધનતેરસ તા.૨૫ શુક્રવાર સવારે ૭.૩૦થી ૧૦.૩૦, બપોરે ૧૨થી ૧.૩૦, રાત્રે ૯થી ૧૦.૩૦ - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૫ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૭.૩૦, અન્નકૂટ આરતી સવારે ૯ વાગે સંપર્ક. 01162 666 210

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (લેસ્ટર) - ISSO, ૧૩૯-૧૪૧, લફબરો રોડ, લેસ્ટર, લેસ્ટરશાયર LE4 5LQ - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૬ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સવારે ૧૧ લક્ષ્મી પૂજન - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૭.૩૦, અન્નકૂટ આરતી સવારે ૯ વાગે, સંપર્ક. 01162 666 210

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (બ્રાઈટન) – ISSO ૭૯એ, ટ્રફાલ્ગર રોડ, પોર્ટ્સડેલ, બ્રાઈટન BN41 1XD - ધનતેરસ તા.૨૫ શુક્રવાર સવારે ૭.૩૦થી ૧૦.૩૦, બપોરે ૧૨થી ૧.૩૦, રાત્રે ૯થી ૧૦.૩૦ - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૫ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૭.૩૦, અન્નકૂટ આરતી સવારે ૯ વાગે સંપર્ક. 01162 666 210

શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ (સ્ટ્રેધામ) – ISSO, કોલ્મર રોડ, સ્ટ્રેધામ, લંડન SW16 5JZ – ધનતેરસ તા.૨૫ શુક્રવાર સવારે ૭.૩૦થી ૧૦.૩૦, બપોરે ૧૨થી ૧.૩૦, રાત્રે ૯થી ૧૦.૩૦ - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૫ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન - તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૭ થી સાંજે ૭.૩૦, અન્નકૂટ આરતી સવારે ૯ વાગે સંપર્ક. 01162 666 210


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter