સંસ્થા સમાચાર (અંક 23 એપ્રિલ 2022)

Wednesday 20th April 2022 06:40 EDT
 

ભારતીય સમુદાયની સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક સંસ્થાઓની ગતિવિધિઓની ઝલક...

• કરમસદ સમાજ - યુકે દ્વારા સુવર્ણ જયંતીની ઉજવણી થઇ રહી છે તે પ્રસંગે રવિવાર - 24 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યે સાંસ્કૃતિક-મનોરંજક કાર્યક્રમ સાથે 51મી એન્યુઅલ જનરલ મિટીંગનું આયોજન થયું છે. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ - 07956 458 872
• વનજૈન સંસ્થા દ્વારા શનિવાર - 23 એપ્રિલે બપોરે 2.00થી 3.30 કલાક (યુકે સમય) મહાવીર જન્મ કલ્યાણક કાર્યક્રમ યોજાયો છે. ઝૂમ અને યુટ્યુબ પર કાર્યક્રમને લાઇવ માણી શકો છો. વધુ વિગતો માટે જૂઓઃ www.onejainuk.org/mjk


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter