સંસ્થા સમાચાર - અંક ૧૨ ઓક્ટોબર ૨૦૧૯

Wednesday 09th October 2019 06:34 EDT
 

મિલન ગ્રૂપ વોલિંગ્ટન મીલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે તા.૧૯.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬થી ૧૧ દરમિયાન દિવાળી ડિનરનું આયોજન કરાયું છે. સંપર્ક. હસુમતીબેન પટેલ 020 8647 6176

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૩.૧૦.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઈ-બહેન છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૧૯.૧૦.૧૯ શનિવાર સાંજે ૬.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્ર સત્સંગ - તા.૨૦.૧૦.૧૯ રવિવાર સાંજે ૬.૩૦ થી ૮ ‘સત્સંગ’- સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471

ગાયત્રી પરિવાર યુકે દ્વારા પાંચ કુડી ગાયત્રી યજ્ઞનું તા.૨૦.૧૦.૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ઓક્ટોબર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૩ સવારે ૧૧ અને તા.૧૪ રાત્રે ૮ એક્ઝિબિશન – ઓડિસી જર્ની એટ ધ ભવન – તા.૧૭ સાંજે ૭ ઈન કન્વર્ઝેશન વીથ તારા રાજકુમાર OAM (મોહિનીઅટ્ટમ કલાકાર) - તા.૧૮ સાંજે ૬ થી તા.૨૦ સાંજે ૬ હેન્ડ મેઈડ – સિરામિક્સ અને પેઈન્ટિંગ્સ એક્ઝિબિશન. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૧૪.૧૦.૧૯ સાંજે ૬.૩૦ વાગે જયા પ્રભા મેનન દ્વારા મોહિનીઅટ્ટમ લસ્યનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567

                                                 શરદપૂનમના રાસગરબા 

મિલન ગ્રૂપ વોલિંગ્ટન મીલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે તા.૧૩.૧૦.૧૯ને રવિવારે બપોરે ૩થી૭. સંપર્ક. હસુમતીબેન પટેલ 020 8647 6176

સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) - તા.૯.૧૦.૧૯ બુધવારે સાંજે ૭.૩૦ વાગે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, J/W ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE. સંપર્ક. પ્રફુલ પટેલ 020 8368 2161

કલાની સેવા - તા.૧૧.૧૦.૧૯ને શુક્રવારે રાત્રે ૮ વાગે ઓકિંગ્ટન મેનોર સ્કૂલ સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઈવ, વેમ્બલી, મીડલસેક્સ HA9 6NF. સંપર્ક. શીના 07539 242 083

ધર્મજ સોસાયટી ઓફ લંડન - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે સાંજે ૭થી ૧૧. હેરિસ એકેડેમી પરલી, કેન્દ્ર હોલ રોડ, સાઉથ ક્રોયડન, સરે CR2 6DT સંપર્ક. 07980 929 633

ઈસ્ટ લંડન એન્ડ એસેક્સ હિંદુ સોશિયલ ક્લબ - તા.૧૨.૧૦.૧૯ શનિવારે સાંજે ૭ વાગે લોક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, લોક્સફર્ડ લેન, ઈલ્ફર્ડ, એસેક્સ, IG1 2UT સંપર્ક. સૂર્યકાન્ત પટેલ 020 8551 8095  

કરમસદ સમાજ યુકે - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે સાંજે ૭.૩૦થી ૧૧.૩૦ સુધી નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872

સરે ગુજરાતી હિંદુ સોસાયટી - તા.૧૩.૧૦.૧૯ રવિવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧, નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે CR7 8BT સંપર્ક. ભાવનાબેન પટેલ 07932 523 040

રાધા કૃષ્ણ ટેમ્પલ શ્યામા આશ્રમ, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9ALખાતે તા.૧૩.૧૦.૧૯ને રવિવારે બપોરે ૧થી ૪ અને સાંજે ૮થી ૧૧. સંપર્ક. 020 8675 3831

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે સમાજ હોલ, 26 B, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG. સંપર્ક. 07967 013 871

SKPLC (UK) – તા.૧૧.૧૦.૧૯ને શુક્રવાર અને તા.૧૨.૧૦.૧૯ને શનિવારે ગ્રાન્ડ માર્કી, SKPLC (UK), ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB6 5RE સંપર્ક. 07874 722 832

છ ગામ નાગરિક મંડળ (યુકે) - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, કિંગ્સબરી લંડનNW9 9ND. સંપર્ક. પ્રિયેશ 07944 371 147

કાર્ડિફ સનાતન મંદિર - સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB તા.૧૩.૧૦.૧૯ને રવિવાર. સંપર્ક. 02920 455 564


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter