વન-ડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા નં. ૧

Saturday 06th December 2014 06:42 EST
 

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શરૂ થયેલી વન-ડે શ્રેણી અગાઉ ભારત નંબર વન પર હતું અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને હતું. જોકે વિન્ડીઝ સામે પ્રથમ વન-ડે હારતાં ભારતે નંબર વનનું સ્થાન ગુમાવવું પડયું હતું અને ૧૧૩ પોઇન્ટ ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમ નંબર વન બની ગઈ હતી.


    comments powered by Disqus