૬૨૦૦ બાળકોના પિતા બનવાનું સૌભાગ્ય

Thursday 11th September 2014 10:25 EDT
 

૫૦૦ વિર્યદાતાઅોના એક એલીટ ગૃપે જાહેર કર્યું છે કે તેઅો કૃત્રીમ વિર્યદાન થકી ૬,૨૦૦ બાળકોના પિતા બન્યા છે. આ ગૃપના તમામ સદસ્યો અોછામાં અોછા ૧૦ બાળકોના પિતા છે. જ્યારે તેમાંના ૧૫ વ્યક્તિઅો તો ૨૦ કે તેથી વધુ બાળકોના પિતા છે. યુકેમાં દર વર્ષે ૧,૦૦૦ જેટલા બાળકો કૃત્રીમ વિર્યદાન દ્વારા જન્મે છે. આ આંકડા હ્યુમન ફર્ટીલાઇઝેશન એન્ડ એમ્બ્ર્યોલોકજી આથોરીટી દ્વારા જાહેર કરાયા હતા. આ સંસ્થા યુકેમાં કૃત્રીમ ગર્ભધારણ અંગેના કેસોની નોંધ રાખે છે.


    comments powered by Disqus