બ્રિટિશ આર્મીમાં એશિયનો નહિવત્

Friday 05th December 2014 07:33 EST
 

પેરેશૂટ રેજિમેન્ટના ૧૯૮૦ સૈનિકમાં માત્ર પાંચ સૈનિક એશિયન અને ૩૦ સૈનિક બ્લેક છે. ધ ડ્યૂક ઓફ લેન્કેસ્ટર્સ રેજિમેન્ટમાં પણ માત્ર પાંચ એશિયન સૈનિક છે, જ્યારે ક્વીન્સ રોયલ લાન્સર્સમાં ૯૭.૫ ટકા સૈનિક વ્હાઈટ છે. બીજી તરફ, ધ રાઈફલ્સમાં ૨૯૦ અને રોયલ રેજિમેન્ટ ઓફ સ્કોટલેન્ડમાં ૩૧૦  બ્લેક સૈનિક છે.


comments powered by Disqus