બે પ્રાણવાન સંસ્થાઅોની સાદર સેવા

Saturday 13th December 2014 05:48 EST
 

પ્રસ્તુત પ્રથમ તસવીરમાં લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના અગ્રણીઅોને £૫,૦૦૦નો ચેક અર્પણ કરતી વેળાએ ડાબેથી શ્રી સીબી પટેલ, સંસ્થાના પૂર્વ પ્રમુખ શ્રી દીપક જટાણીયા, વર્તમાન પ્રમુખ વિનોદભાઇ ઠકરાર, શ્રી કાંતિભાઇ નાગડા, શ્રી કિશોરભાઇ પરમાર (એડવર્ટાઇઝીંગ મેનેજર – ગુજરાતસમાચાર) અને શ્રી દિનેશભાઇ ઠકરાર નજરે પડે છે.
જ્યારે બીજી તસવીરમાં લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડનના અગ્રણીઅોને £૫,૦૦૦નો ચેક અર્પણ કરતી વેળાએ ડાબેથી શ્રી સીબી પટેલ, પ્રમુખ પિયુશભાઇ ચોટાઇ, શ્રી કાંતિભાઇ નાગડા તેમજ કિશોરભાઇ પરમાર.


comments powered by Disqus